________________
દેશના—૩૧.
卐
[૧૩]
જઈ શકે છે. અભવ્ય-જીવા પણ પચમહાવ્રત પાલનથી નવચૈવેયક મેળવે છે. વેષરૂપ મુદ્રાનેા આટલી હદ સુધીને પ્રભાવ અહિ પ્રત્યક્ષ છે. પુણ્ય-પ્રકૃતિ એ અલગ વસ્તુ છે, નિરા એ અલગ વસ્તુ છે. નવત્રૈવેયકમાં જવામાં જરૂરી નિર્જરા કરતાં સમ્યગ્દષ્ટિની નિર્જરા અસ ંખ્યાતગુણી છે. આના એવા અર્થે કરવાનેા નથી, કે નવÅવેયકમાં અભવ્યે જ ભર્યા છે, પરંતુ ત્યાં સમ્યગ્દષ્ટિ એવાં ભવ્યાત્માએ પણ ઘણાં છે.
પાંચ અનુત્તરના અધિકારી કોણ ?
પાંચ અનુત્તર વિમાનામાં કેણ જઈ શકે ? સ^થા જેઓએ પાપના પરિહાર કર્યો હાય, અને પડિલેહણાદિક સમાચારીમાં જેએએ લેશ પણ પ્રમાદ ન કર્યો હોય; તેએ જ અનુત્તર વિમાનના અધિકારી બને છે. પાંચ અનુત્તરમાં શ્રદ્ધાવાળા, અને ત્યાગવાળા જ જઈ શકે છે, ત્રૈવેયકના નવ ભેદો કેમ તે વિચારી સમજવા જેવું છે. પૂર્વભવના સંયમ પાલનમાં જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ પડાય, અને તેમાંય દરેકમાં જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ભેદ પડાય તેા ૩૪૩=૯ ભેદ થાય. જઘન્યમાં જઘન્ય, જઘન્યમાં મધ્યમ, જઘન્યમાં ઉત્કૃષ્ટ એમ જઘન્યના ત્રણ ભેદ છે. મધ્યમમાં જધન્ય, મધ્યમમાં મધ્યમ, તથા મધ્યમાં ઉત્કૃષ્ટ એવા મધ્યમના ત્રણ ભેદ છે. ઉત્કૃષ્ટમાં જધન્ય, ઉત્કૃષ્ટમાં મધ્યમ તથા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા ઉત્કૃષ્ટના પણ ત્રણ ભેદ છે. આ રીતે સંયમ પાલનના નવ ભેદેની જેમ ચૈવેયકના નવ પ્રકારે છે. · પાલન અનુસાર પુદ્ગલ પરિણમનના આધારે ફૂલના સાક્ષાત્કાર થાય છે. હવે અનુત્તર વિમાનના દેવેને અ ંગે વિશેષાધિકારનું કથન અગ્રે વર્તમાન,
દેશના ૩૧.
જ્યોતિમાં જ્યાતિ સમાય તેમાં પુદ્ગલના પ્રશ્ન જ નથી.
સ્થિતિના ફરક એ પુણ્યના ફરકના પ્રત્યક્ષ પૂરાવે છે.
શ્રીગણધર મહારાજાએ પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમશતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલુ કર્યા છે. જીવાના ભેદનુ કારણ, પુદ્દગલાના જેવાં સ ંચાગ તેવા જીવેાના પ્રકાર. જે જીવને એકેન્દ્રિય નામકર્મના ઉદય હાય, તે જીવ તેવાં પુદ્દગલે ગ્રહણ કરી, તેવા રૂપે, તેવા આકારે પરિણમાવે છે, આવી રીતે પાંચેન્દ્રિય પર્યંતના જીવા માટે તે પ્રમાણે સમજી લેવુ'. પાણી વૃક્ષમાં, પશુ સિંચાય છે, જનાવર પણ પાણી પીએ છે, તથા મનુષ્ય પણ પાણી પીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com