________________
દેશના-૨૫.
૧૦૩]
---
ગચ્છના ઉપરના વાકયો ઉપર ધ્યાન આપે છે, સારદિક સહન કરે છે, પરંતુ વિરાધના કરે છે, તેવાઓ સૌધર્મ દેવલેકે જાય છે, એથી આગલના દેવલોક નથી જઈ શકતા. મહાવ્રતધારી બાર વ્રતધારી કે સમ્યકત્વધારી વિરાધના વગરના જેઓ હેય તેઓ સૌપમ દેવલેથી આગળના દેવ કે ઉપજે છે. હવે આરાધનામાં પણ પરિણતિની ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ સ્થિતિ હોય છે, તે રીતિએ ભેગવવામાં પણ ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ સ્થાને માનવાં પડે.
વૈમાનિક દેવકના બે ભેદ ૧ કલપેપન્ન, અને ૨ કપાતીત. પુદ્ગલ પરિણમના ત્યાં પણ આવા બે પ્રકારે છે. કલપસૂત્રમાં શ્રવણ કરેલું સ્મરણમાં હશે તે “ક૯૫” શબ્દને આચાર અર્થ ખ્યાલમાં આવશે. એ દેવકને અંગે સાધુને ક૯૫ શબ્દ ત્યાંના આચારને સૂચક છે. દેવતાના આચારો પિતા પોતાના ભેદને આભારી છે. ત્યાં કેટલાક ઈન્દ્રો છે તે તે દેવલોકના કુલ સત્તાધીશ સ્વામી છે. અને ત્યાંના ઈંદ્ર જેવા કેટલાક સામાનિક હોય છે. સામાનિક એટલે ઇંદ્ર સમાન વૈભવ ઈંદ્ર જેવો અને જેટલે, તમામ સ્થિતિ ઇંદ્ર સરખી માત્ર તેને સત્તા નહિ. ઈંદ્રપનો અભિષેક નહિ. રાજાના ભાયાતો સામતે તે ગાદીના ભાગીદાર માત્ર, તેઓ રાજા નહિ તે રીતિએ ઈંદ્ર જેવા પણ ઈદ્ર નહિ. જેમ સામાન્ય રાજકુટુંબીને લેંડ કહેવામાં આવે છે તેમ અદ્ધ લેકનું તેમને રાજ્ય કરવાનું. ઈશાનેંદ્રને ઉત્તર તરફના અદ્ધ લેકનું રાજ્ય કરવાનું. અસંખ્યતા જે જન લાંબા પ્રદેશના લાખો વિમાને સંભાળવા, મંડલના દેવતાનું નામ ત્રાયસિંશત્ છે, ત્રીજા પ્રકારમાં મંત્રણ માટેના દેવતા છે. આથી દેવલેકમાં ઝઘડા નથી એમ માનતા ના. જ્યાં જર, જેરૂ, જમીન છે ત્યાંથી અન્યાય, ઈર્ષા, ઝઘડાનો દેશનિકાલ ન જ હોય. દેવકમાં પણ રગડા ઝઘડાઓ બને છે. જ્યાં સુધી બને છે?, સભામાં સિંહાસનારૂઢ ઈંદ્રને મુગટ ખશી જાય, સભા વચ્ચેથી તે મુગટ લઈને દેવતા કૃષ્ણરાજીમાં ભરાઈ જાય. જ્યાં દેવતાઓ શેકી ન શકે તેવા સ્થલે સંતાઈ જાય, પછી જ્યારે ઇંદ્ર કે પાયમાન થઈને વજ મૂકે ત્યારે એ મુગટ પાછો આવે. વજથી તેમ બને તે વાત જૂદી, પણ ત્યાંય એ રીતે મુગટ જવાને બનાવ બને છે. વેરંટ છૂટે પછી તે ગુન્હેગારને હાજર થવું જ પડે, તેમ જ મૂક્યા પછી તે દેવતા જાય કયાં? દેવલોકમાં પણ આવું બને છે. દરેક ઈંદ્રને લેપાલ હોય છે તે આથી સમજાશે. કપાલ દેવતા પણ આથી માનવા પડશે. દેવતાઓ ચેરી વગેરે દોષથી મુક્ત છે એમ ન માનતા. અરે ! ઇંદ્ર ઇંદ્રને પરસ્પર ઝઘડો થાય છે, વિમાનને અંગે પણ માલીકીને અંગે ઝગડો થાય છે. સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રને ઝઘડો થાય પણ તેઓ મનુષ્યની જેમ કપાઈ કપાઈ મરતા નથી. ત્યાં મર્યાદા છે કે તેઓ સનકુમારને યાદ કરે, અને તે આવીને ઝઘડાને છેડો કેવી રીતે લાવે છે, તે અગ્રે વર્તમાન
મF
F
EF
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com