________________
દેવાના-૨૯.
[૧૧] કેઈને પણ સમાગમ નથી, સમાગમ નથી, માટે સંઘર્ષણ નથી અને સંઘર્ષશ નથી, માટે જ વ્યવસ્થા નથી. શ્રીજિનેશ્વર-દેના પાંચ કલ્યાણકમાંથી એક પણ કપાકમાં આ રમાંથી એક પણ દેવ ત્યાં આવતું નથી. ગમે તેવા મહાન પ્રસંગે પશુ એ તે ત્યાંજ ! માત્ર શખ્યામાં જ રહ્યા રહ્યા હાથ ઉંચે કરી નમસ્કાર કરે છે. સાગરેપ સુધી પિતાની શય્યામાંથી તેઓને ઉતરવાનું પણ નથી, આવી તેમની સ્થિતિ છે. અસંખ્યાતા વર્ષે એક પપમ થાય છે, દશ કોડાદોડ પપમે એક સાગરોપમ થાય છે, અને તેના સાગરોપમના આયુષ્યવાળા તે રૈવેયક દેવતાઓ છે. નવ રૈવેયક દેવતાઓનું આયુષ્ય નીચે પ્રમાણે છે.
પહેલી વેકે ૨૩ સાગરોપમનું, બીજીએ ૨૪, ત્રીજીએ ૨૫, એથીએ ૨૬, પાંચમીએ ૨૭, છી એ ૨૮, સાતમીએ ૨૯, આઠમીએ ૩૦; અને નવમી-યકે ૩૧ સાગરોપમનું આયુષ્ય છે.
પાંચ અનુત્તર વિમાનમાં પહેલા ચારેમાં ૩૧ થી ૩૩ સાગરોપમનું આયુષ્ય છે, અને પાંચમા સર્વાર્થ–સિધ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
નવ-સૈવેયકે તથા પાંચ-અનુત્તર વિમાનના દેવોને વિમાનમાંથી નીચે ઉતરવાનું નથી. આ દે એવી ઉત્તમ કોટિમાં છે કે જ્યાં વ્યવસ્થાની પણ જરૂરી નથી. વ્યવસ્થાની જરૂર ત્યાં જ છે, કે જ્યાં ધમાધમ હય, અને મારામાર હેય. શ્રીજિનેશ્વર દેવના કલ્યાણક પ્રસંગે, નવ યકના દેવે તે નમસ્કાર કરવા માટે હાથ પણ ઉંચે કરે છે, પરંતુ અનુત્તર વિમાનના દેવે તે હાથ પણ ઉંચે કરે નહિ; એટલે માત્ર મનથી જ નમસ્કાર કરે છે. ત્યાં પરસ્પર સમાગમ, સંબંધ, સંઘર્ષણજ નથી, માટે ત્યાં વ્યવસ્થાની જરૂર નથી, અને વ્યવસ્થા નથી, છતાં ત્યાં સર્વ સ્વતંત્ર છે. કેટલાક જ્ઞાનચિંતનાદિમાં જ રમણ કરે છે. આ દેવે પોતે પણ કોઈના સ્વામી નથી, તેમ તેમના શિરે પણ કઈ સ્વામી નથી. એ દેવની સ્થિતિ એવી છે કે ન તે પિતે કેના સ્વામી થવાનું છે, ન તે પોતાને કેઈ સ્વામી હોય તે ચાહે. અને સર્વવિરતિ છે, પણ તે અપવાદવાળી છે. વિહારમાં નદી ઉતરતાં, પાણીના વેગમાં પડી જવાતું હોય, અથવા પડી જવાને પ્રસંગ આવે તે સંયમાર્ગે વૃક્ષાદિની વેલડી પણ પકડી લે. નદી ઉતરતાં પાણી તથા વનસ્પતિના સ્પર્શનની છૂટી રાખી, પણ એજ સાધુ શું પૂજા કરી શકે?, ના. અનુત્તર વિમાનમાં દેવતાઓને પૂજા કરવાને સ્વભાવજ નથી. નવવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં દેવોને, સમાગમ સંઘર્ષણદિને સંયોગ જ નથી, તેથી ત્યાં સ્વામીપણું, સેવકપણું પણ નથી, એટલે ત્યાં વ્યવસ્થા નથી, માટે તેઓને (તે દેવને) કલ્પાતીત તરીકે ગણવામાં આવ્યાં છે.
ખાળે ડુચા, દરવાજા મોકળા! નિરતિચાર બારવ્રતધારી પણ આ દેવકે જઈ શકતું નથી; ભલેને અગીયાર પ્રતિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com