________________
[૨૨]
卐
શ્રીઅમેા-દેશના-સંગ્રહ.
વહી હોય, તે પણ ઉંચામાં ઉંચે તે બારમા દેવલેાક સુધી જઈ શકે છે. ખાર દેવલેાક ઉપર સંયમી સાધુ, જઇ શકે છે. પૂજા ભણાવે છે તેમ તમે વાંચ્યું હશે કે જીરણુ શેઠના પ્રસંગમાં કથન કરતાં, શ્રાવક દેશિવરતિની ઉંચામાં ઊંચી ગતિ ખારમા દેવલેાક સુધીની પ્રાપ્ત કરી શકે છે.
6
સાધુ શબ્દ તમને અતિપરિચયથી વાયડા થઇ પડયે છે સાધુ મહાત્માએ શારીરિક, આર્થિક, અને કૌટુંબિક તમામ વ્યવહાર વેાસિરાવ્યા છે. તેએ શરીર પરત્વે પણ નિસ્પૃહ છે, અને ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે માદર કેાઈ પણ જીવને ત્રિકરણ ચેગે વિરાધવે નહિ' આવી પ્રતિજ્ઞા, સાધુ મહિ એની હેાય છે, અને તે મર્યાદિત મુદત માટે નહિ, પણ્ યાવજ્જીવ સમય સુધી! આ પ્રથમ વ્રતની વાત (પાંચ મહાવ્રતને અંગે) જણાવી ને શ્રાવકના વ્રતની કિંમત અમે ઘટાડવા નથી માંગતા પણુ અણુવ્રત તથા મહાવ્રતને તફાવત સમજાવીએ છીએ. વ્રતધારી શ્રાવક ઉંચામાં ઉંચા છે, પણ સ્થિતિ કેવી છે ?, ખાળે ડૂચા અને દરવાજા મેાકળા જેવી છે. વ્રતધારી શ્રાવક કબૂલે છે કે એક કીડીની પણ વિરાધના કરે ન, ય થઈ જાય તે તેની આલેયણા લે છે, પણ પોતાના જ પુત્ર, શસ્ત્રથી કેઇનું ખૂન કર્યું હોય, તે તે નજરો નજર જોયુ હોય, અને જો તે પેાતાના પુત્ર પકડાય, અને કેરટમાં કેસ ચાલે તે નાણાંની કેથળી લઈને છેડવવા જવાનેા કે નહિ ?, ખૂનને, અને ખૂનીના કાર્યાંના બચાવ કરવા જવાના કે નહિ ?, અહિં પુત્રની વાત કરી, પણ કોઈ પણ સગાંસંબંધી માટે તેમજ સમજી લેવું. કીડીની વિરાધના નહિં કરનાર પણ બીજી બધી હિંસા ચલાવી લેવા આવા પ્રસ ંગે તૈયાર છે. પુત્ર-વગેરે સબંધિને Rsિસાના વર્તમાન પૂલથી પણ બચાવવા કટિબધ્ધ થાય છે ને ! એક તરસ્ કીડીન જયણા કરનારો, બીજી તરપૂ ઘાતકી કાર્યાંના બચાવ કરવા કમર કસે છે! લેણ દેણુના દાવામાં શુ થાય છે? કેરટમાં ચુકાદાના આધાર સાક્ષી પુરાવા ઉપર છે. કેર્ટીમાં એમ નથી જોવાતું કે સાચુ છે ત્યાં જુગતુ એટલે કાયદાને બંધ બેસતું (પછી ભલે તે જી પણ હાય) તે જોવાય છે. હજાર રૂપીઆ લેણા હોય, અને દાવા માંડયે, કેટ સાક્ષી માંગે, ભરૂ સે ધીર્યા વ્હાય, સાક્ષી કયાંથી લાવવા ?, છેવટે સાક્ષીના અભાવે ગુન્હેગાર છૂટી જાય. અરે કેટલીક વખત ગુન્હેગાર ગુન્હે કખુલે, છતાં આવેલ સાક્ષી સાક્ષી ન પૂરવા માત્રથી તે ગુન્હેગાર છૂટી જાય છે. સાક્ષી પુરાવાની ચુંગાલમાં સપડાયેલા ખીન ગુન્હેગારને પણ કેઇ વખત લેગવવું પડે છે. આ તે કાર્ટની, અને ત્યાંના કામકાજની હાલત ! આપણા મુદ્દો એ છે કે કીડીની જયણા કરનાર, ખીજી તરફ ખૂની કરાને બચાવવા શું નથી કરતા! જૂઠ્ઠી દસ્તાવેજ કર્યાના આરેાપથી પકડાયેલા પુત્રને બચાવવા પિતા પ્રયત્ન નથી કરતા?, કહેવું પડશે કે તમામ પ્રયત્ન કરે છે.
સાધુની પાંચ મહા-પ્રતિજ્ઞાઓ
સાધુની પ્રતિજ્ઞાએ સર્વથા અને સદા માટે છે. છ કાચમાંથી કોઈ પણ જીવની હિંસા મન, વચન, કાયાથી; ન કરવી, ન કરાવવી, કરતાં કરાવતાંની ન અનુમેદવી, તે પણ આખા જીવન સુધી. મનથી હિંસા ન કરવી. મનથી હિંસા ન કરવવી, મનથી હિંસાને ન અનુમેદવી. તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com