________________
[૧૬]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ. મળેલી, અને પિતાએ આપેલી ચીજને માંગવાને તેને હક શો છે?, એ અને હવે તો હાર શરણાગત છે. શરણાગત માટે તે હું વજપિંજર સમાન છે. શરણે આવે તે કાંઈ શીકાર છે?', છેવટના પરિણામે યુદ્ધ થાય છે. ચેડા મહારાજા પણ એ યુદ્ધમાં બીજા અઢાર સજાને એકઠા કરે છે. સામાન્ય વાતમાંથી કેવું મેટું યુધ્ધ ! કેણિક પણ પિતાના દશ દશ ભાઈઓ સાથે તે યુધ્ધમાં ઝંપલાવે છે. એ યુધ્ધ કાંઈ જેવું તેવું નથી થયું, પણ એમાં કરેડની કતલ થઈ છે. એ વાત પણ પ્રસિધ્ધ છે કે કેકે શ્રેણિક મહારાજાને પિંજરામાં પૂર્યા હતા, અને રોજ કેરડાથી માર મારતો હતે. કર્મની વિચિત્રતા કેવી ભયંકર છે! તે આ પ્રસંગથી સમજે.
આ બધું શાથી થયું?, હાથી વિગેરે ત્રણ ચીજ ન આપી, તેથી હકલ-વિહલને નિમિતે ચેડામહારાજા સાથે યુદ્ધ થયું. કરાડોને સંહાર થવે, શ્રેણિક મહારાજાનું કારાગૃહમાં પુરાવું, અને કેણુક દ્વારા કેરડાની કારમી યાતના કાયમ સહન કરવી; આ તમામ જે અભયકુમારને દીક્ષા ન આપી હોત તો પણ ન થાત?, કારણ કે કેવલજ્ઞાની, સ્વયમ–તીર્થકરશ્રીમહાવીરદેવે આ બનવાનું હતું તે આ દીક્ષા કેમ ન રોકી ?, અહિં જ તત્ત્વ સમજવાનું છે. સકલ વિધને કલ્યાણપ્રદ, ચૌદ રાજલકને અભયદાનપ્રદ–એવી દીક્ષામાં આપણે વર્ણવી ગયા તે પાંચ પ્રતિજ્ઞાઓ છે કે જે અવિને પણ નવગ્રેવેયક અપાવે છે.
આપણે મુદ નવચેયકને મેળવે કોણ?, એ છે. પંચમહાવ્રતરૂપ પાંચ પરમપ્રતિજ્ઞાને જીવન પર્યત, નવ પ્રકારે બરાબર પાળે તેજ નવ વૈવેયકે જઈ શકે છે. જૈન મંદિર બાંધનારા, બારવ્રત પાલનારા પણ આ પ્રતિજ્ઞાપાલનના પુણ્યની તુલના કરી શકતા નથી, અર્થાત્ તેઓ નવગ્રેવેયક મેળવી શક્તા નથી. શ્રાવક નિર્જરા કરી શકે છે, પણ પુણ્ય તેટલું ન બાંધે કે જેટલું પાંચ પ્રતિજ્ઞાપાલનારા બાંધી શકે. હવે નવગ્રેવેયક સંબધિ વધારે વર્ણન અગ્રવર્તમાન.
હું દેશના-૩૦ હું
अणुत्तरोववाइकप्पातीतगवेमाणियदेवपंचिंदियपयोगपरिणया णं भंते !, पोग्गला कइविहा पन्नत्ता; गोयमा !, पंचविहा पण्णता, तं जहा-विजयअणुत्तरोववाइय० जाव सव्वट्ठसिद्ध
अणुत्तरोबवाइयदेवपंचिंदिय जाव परिणया। અહમિંદ્રપણું મેળવવાને અધિકાર તેવી શક્તિ કેળવનારને જ હેચ.
અનેક ભવેના પ્રયત્નોથી મેળવેલી તીર્થ કરપણની અભૂતપૂર્વ લક્ષ્મીના સ્વામિ શ્રીતીર્થકર –દેવાધિદેવના શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસનને પ્રચલિત રાખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com