________________
[૨૪]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
માટે રસેાઈ કરવા, વ્યવસ્થા રાખવા માટેના માણસના મઢોખસ્ત કર્યા. પછીતે રાજનુ ખર્ચ એટલે આવકવાળું ખેતર બાવાજીને આપવામાં આવ્યું. એક નાનકડી ગીતામાંથી બાવાજીને તે ગામ જેટલે વહીવટ ઉભેા થયેા. ખેતરમાં ખાવાજીનુ બધું કુટુબ ખેતરમાં રહેવા લાગ્યું. બાવાજીને પરિચય વચ્ચે, અને પરિણામ જે આવવું જોઈ એ તે જ આવે ને ! તાત્પર્ય કે પાંચમુ પરિગ્રડ વિરમણુ વ્રત પણ ઉપર મુજખ નવ પ્રકારે જોઈએ, નહિંતર ખાવાજી જેવા હાલ થાય.
નવગ્રેવેયકના અધિકારી કોણ?
આવી પાંચ પ્રતિજ્ઞાળા સાધુએ નવવેયકે જવાને યેાગ્ય થાય. સમકિતી શ્રાવક, શ્રી જિનેશ્વર દેવની ભક્તિ તથા પૂજા કરનારે શાસનને ઉદ્યોત કરનારા છતાં તે ત્રૈવેયકમાં જઈ શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવનું કહેવુ હાર્દિક રીતિએ નહિં માનનારે એટલું જ નહિં પણ ઉલટું માનનારે। મિથ્યાદ્રષ્ટિ કે અભવ્ય નવગ્રેવેયકે જઈ શકે છે. પાંચ મહાવ્રતના મહિમા કેટલે તે વિચારે ! પુણ્ય તથા નિા એ બે અલગ વસ્તુ છે. મહાવ્રતની પાંચ પ્રતિજ્ઞાથી, અભવ્ય પણ નવગ્રેવેયકે જઇ શકે છે, તે ઉપરથી કૂલિત થયું કે અભવ્ય આત્માએની અપેક્ષાએ નિરા કરવામાં અસંખ્યાત ગુણા ચેાગ્ય એવે! શ્રદ્ધાલુ શ્રાવક પણ પુણ્યબંધમાં, મહાવ્રતધારી અભવ્યને પણ પહેાંચી શકતા નથી, કેમકે તે નવત્રૈવેયકે જઇ શકતા નથી. શ્રધ્ધાવળા હાય કે શ્રદ્ધા રહિત હોય પણ પુણ્યનું ઉપાર્જન જે પાંચમહાવ્રતધારી કરી શકે છે, તેવા શ્રદ્ધાળુશ્રાવક કરી શકતા જ નથી. નવગ્રેવેયકે તે જ જઈ શકે કે જેનું પંચમહાવ્રતનુ પાલન મજબૂત હોય.
દીક્ષા ચૌદ રાજલાકને કલ્યાણપ્રદ, માટે કાઈ પણ સચેાગમાં રોકાય જ નહિ.
દીક્ષા લેનાર વ્યક્તિ પેાતાની પાછળનાં રાજ્ય, પ્રજા કે કુટુંબની પરવા કરતા નથી, એના સિધ્ધાંત તે પાપથી છૂટા થવાને જ હેાય છે. અભયકુમારની દીક્ષાથી, પાછળ શ્રેણિક મહારાજાની શી હાલત થઈ?, ભગવાન્ શ્રી મહાવીરદેવ તે કેવલજ્ઞાની હતા. ભવિષ્યમાં શુ બનશે, તે જાણતા જ હતા, છતાં દીક્ષા આપી જ છે ને ! અભયકુમાર જ્યારે દીક્ષા લે છે ત્યારે સાથે, માતા નદા પણ દીક્ષા લે છે. દીક્ષા લેતી વખતે નદા માતાએ પેાતાની પાસે જે અઢાર શેરને હાર તથા દિવ્ય કુ ંડલ છે, તે હä. વિહલને આપે છે. અભયકુમારની દીક્ષા થયાથી, પાછળ રાજ્યના ભાગ વહેંચાય છે, તેમાં હજ્ઞ વિહલ્લને સિંચાણા (સેચનક) નામે હાથી મળે છે. તેને રાજ્યના ભાગ નહિ આપતાં હાથી આપવામાં આવે છે, અને વખત પસાર થાય છે. કેાણિક રાજ્ય લાલે તથા પૂર્વ ભવના દ્વેષ યાગે શ્રેણિકને કારાગૃહે પૂરે છે. અને પોતે રાજા બને છે. એક વખત હા વિહલની રાણીએ સેચનકન્હસ્તિ ઉપર આરૂઢ બનીને જલ ક્રીડા કરવા જાય છે, અને રમે છે. કાણીકની રાણી પદ્માવતીના મહેલની પાછલ જ આ ક્રીડાનું સ્થલ હતું, કે જ્યાં હલ્લુ વિદ્યુની રાણીએ ક્રીડા કરતી હતી, હાથી રાણીને ચડાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com