________________
--- -
3
દેશના-૨૩.
[૮] અફીણ પહોંચે? દક્ષિણીએ કહ્યું: “તે પછી શમ્યા કયાંથી પહોંચે ? તાત્પર્ય કે બેય પિતા પિતાની સ્થિતિ રજૂ કરે છે. પરિણામે ગેરને ત્યાં આવેલી કોઈ બીજાની શય્યા પેલે દક્ષિણ પિતાને ઘેર લાવીને તેજ રજૂ કરે છે, આપે છે, આબરૂ જાળવે છે, અને ગોર પણ અફીણ ખાવાની આવી પડેલી આફતથી પિતાને ઉગારે છે. તાત્પર્ય કે જે ધાગાપંથીઓ (બ્રાહ્મણો) ઈશ્વરને કર્તા ન મનાવે તે હુંડી કયાંથી લખે? હુંડી વિના આ બધું મળે ક્યાંથી?
ગતિનામ કર્મના ઉદયે પુદગલેનું પરિણમન થાય છે, અને ગતિ એ આધારે થાય છે. આંધળે પણ ખેરાક તે દેખતાની જે જ ખાય છે, પણ પુદગલ પરિણમનમાં આંખને અંગે ભેદ પડે છે. અંધને ચહ્નને યોગ્ય પગલ પરિણમન નથી. આને આકાર તે હેય છે. જેમ મનુષ્યમાં તેમ તિર્યંચ પચેન્દ્રિયમાં પણ બળદ વગેરે માટે, અંધપણુ વગેરેને માટે સમજી લેવું અંધ બળદને પણ આંખને આકાર તે હોય દેવતામાં પણ પુદ્ગલ પરિણમનને અંગે ભેદે કહેલા છે તે સંબંધી વર્ણન અગ્રે વર્તમાન.
છે દેશના–રસ
પરિણામના ભેદો, ક્રિયાના ભેદોને આભારી છે.
મનુષ્ય થાય પણ સંમૂર્છાિમ થાય તે સાર્થક શું? અખિલ વિશ્વને એકાંત કલ્યાણપ્રદ શાસનની સ્થાપના સમયે શ્રી તીર્થંકર પાસેથી ત્રિપદી મેળવીને તે આધારે ભવ્યવૃંદ માટે હિતબુદ્ધિએ શાસનને વહેતું રાખવા શ્રી ગણધર ભગવાને જે - મડાનું દ્વાદશાંગીની રચના કરી, તેમાંના પાંચમા અંગ શ્રીભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલુ છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહેલ છે.
પંચેન્દ્રિય જીવેના ચાર પ્રકાર છે. ૧ નારકી ૨ તિર્યંચ ૩ મનુષ્ય અને ૪ દેવતા અત્યંત પાપનાં ફલે ભેગવવાનું સ્થાન નરક છે. પાપની તીવ્રતા તથા પુણ્યની મંદતા ભેગે બંધાયેલ કર્મોનું ફલ ભેગવવાનું સ્થાન તિર્યંચગતિ છે. પાપની મંદતા તથા પુણ્યની તીવ્રતાના યેગે બંધાયેલ કર્મોનું ફલ ભેગવવાનું સ્થાન મઝુય ગતિ છે. અત્યંત પુણ્યના ફલે ભેગવવાનું સ્થાન દેવક છે. કર્મ જેવી ચીજ માનીએ, તેની તરતમતા માનીએ તે ફલનાં સ્થાને પણ તેવા ભિન્ન ભિન્ન માનવાં પડે. પાપ અને પુણ્યમાં તીવ્ર તથા મંદ એવા પ્રકાર હેય છે, ફલમાં પણ તે પ્રમાણે જ હેય એ સ્વાભાવિક છે. ગર્ભમાં હત્યા આપત્તિ નિવારવા પણ થાય, લેભથી પણ થાય, જે કારણથી થાય તે કારણ મુજબ રસના પ્રમાણ મુજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com