________________
[૪]
卐
શ્રીઅમેાધ-દેશના–સંગ્રહ.
પુણ્ય : ધ સમ્યકત્વમાંજ થાય, અને મિથ્યાત્વમાં સારી ક્રિયાના યેગે ન થાય એમ નથી. દયા, અનુકંપા, સત્ય, પ્રમાણિકપણુ, બ્રહ્મચર્ય, પાલન, અનેકષાયેા પર કાલુ રાખવા વિગેરે ગુણેાના પરિણામે મિથ્યાત્વમાં રહેલા આત્માને પણ પુણ્ય બધાય છે. જેને ચેગે દેવલે ક મળી શકે છે. ધર્મક્રિયાદિ શુભક્રિયાએ નિષ્કુલ જતી નથી. અને તેથી ક્રિયા લવતી છે, તેથી શુભક્રિયા શુભ લ આપે છે; અને અશુભ ક્રિયા અશુભ આપે છે. અભવ્ય મેક્ષ માનતા નથી, એથી એની ક્રિયા મેક્ષ માટે થતી નથી. મેક્ષ માને નિડે એટલે તે માટે હાય કયાંથી ?, તેથી તેને મેક્ષ મળતા નથી, પણ ચારિત્ર પાળે છે તેના ચેગે નવપ્રેવેયક દેવ લેાક સુધી તે જઇ શકે છે, એવું આપણે માનીએ છીએ. જેવી કરણી તેવું ફલ એમ જૈનશાસન જણાવે છે. ગેાશાળા કેવે?, ગુરૂ દ્રોહી. એણે ભગવાન મહાવીરદેવ પર છેવટે તેજોવેશ્યા પણ મૂકી. માણસને ખાળી મૂકવાનું કાર્યં કેવું ઘાતકી? શ્રી તીર્થંકરને ભસ્મીભૂત કરવા તૈયાર થયેલે ભલે તેમ થયું નહિ, કારણ કે તી કરનાં ઉત્કૃષ્ટ પુણ્ય રક્ષક છે. ભયંકર જુલ્મી ગેાશાળા પશુ દ્રવ્ય ચારિત્રથી દેવલે કે ગયે. એના ગુરૂદ્રોહના પાપનાં ક્લે ભોગવવાં પડશે, એના માટે કેઈ ભવા થશે એ ખરૂં, પણ દ્રવ્યચારિત્રે એને દેવલેાક આપ્યા એ મુદ્દો છે. આપણામાં એમ કહેવવાય છે કે ‘સમકિત વગરનું બધું નકામું એનેા અ ‘ વ્યંજ' એમ નથી. મેક્ષ માર્ગના ધ્યેયની અપેક્ષાએ તે કાંઇ હિસાબ નથી, માટે વ્ય જેવું ગણાય, એવા અર્થાંમાં ‘ વ્યર્થ ’ શબ્દ છે; છતાંસમકિતના અભાવથી પુણ્ય-પ્રકૃતિ રકાતી નથી, એટલે દેવગતિ આદિ રકાતી નથી.
સમ્યકત્વ પામવાના વખત કયા?
અરે ! સમ્યકત્વ પામવાને વખત પણ સારી ક્રિયાના ચેગે જ પ્રાપ્ત થવાના છે? મિથ્યાત્વની દશામાં પણ દાન, સત્સંગ, ધર્મ શ્રવણ, દયા, ગુરૂભક્તિ આદિ શુભ ક્રિયાઓની પરંપરા ચાલુ છે, એજ સમ્યકત્વને સંગ પણ કરાવી આપે છે. આગ્રહવાળુ મિથ્યાત્વ આત્માને આગળ વધવા દેતું નથી એ વાત મુદ્દાની છે. હવે જેએ સમ્યકત્વ પામ્યા તે બધા પ્રથમ તો મિથ્યાત્વી જ હતાને ! જો તે દશામાં દાન દયાદિ વ્યર્થ હોય તે તે સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગ આવે જ કયાંથી ? મિથ્યાત્વ પણ એ પ્રકારે છે. ૧. કદાગ્રહવાળું મિથ્યાત્વ ૨. યથાભદ્રિકતાવાળું મિથ્યાત્વ. કદાગ્રહી મિથ્યાત્વી પુણ્ય ખંધ કરી શકે, દેવગતિ વગેરે મેળવી શકે; પણ મેક્ષનાં સાધને પામી શકે નહિ. ભદ્રિક મિથ્યાત્વીને પુણ્ય સાથે મેાક્ષનાં સાધનો મળી શકે છે. અભવ્ય આત્મા પણ પુણ્ય-પ્રકૃતિ તે ખાંધી શકે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય પણ પુણ્ય ખંધ કરે. જો તેમ ન માને તે તે બાદરપણામાં આવે શી રીતે ?, એકેન્દ્રિયમાંથી એઇન્દ્રિપણામાં તે આગળ વધે શી રીતે? નિર્જરાના એ ભેદ, ૧ સકામ નિર્જરા, ૨ અકામનિર્જરા, સકામ નડિં તે અકામ પણ નિર્જરા તે સત્ર હેાય છે. મિથ્યાત્વીને નિરા ન થાય એમ નહિ, નહિંતર ગ્રંથી સુધી આવે શી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com