________________
-----
-
-
---
-
[૮]
શ્રીઅમોઘ-દેશના-સંગ્રહ. નરક પણ નીચી ઉચી મળે. પાપનું ફળ ભેગવવાનું નરકથી ઓછા ત્રાસવાળું સ્થાન તિર્યંચગતિ છે. તમે ઢેરને દશ વાગે પાણું પાએ, અમુક વખતે જ ચારો ચરાવે, તે વિનાના સમયમાં એને ભૂખ તરસ ન લાગે? પશુને આખી જિંદગી ભાર વહેવાને, માર સહેવાને હેય છે. તિર્યંચગતિ મળે તેમાં કાંઈક પુણ્ય હોય તેને વેગે સારે ઘેર તિયાને સારો ખેરાક, ચેખું પાણી રહેવાને સારું સ્થલ સારી માવજત મળે છે. મનુષ્ય ભવ તે અધિક પુણ્ય તથા ઓછા પાપના ફલ રૂપે એ જોઈ ગયા. પાપનાં ફલરૂપે મનુષ્ય ભવમાં પણ કઈ પ્રકારે વ્યાધિ ઉપાધિ આધિ સહન કરવો પડે છે ને? ગત ભવમાં પુ તે કર્યું પણ ઉલ્લાસથી ન કર્યું હોય, રેતાં રોતાં કર્યું હોય, “કરવું પડે છે એમ ધારી વેઠ રૂપે કર્યું હોય તે તેનું ફલ પણ તેજ પ્રકારે મળે તે મનુષ્ય થયે પણ સંમૂર્ણિમ મનુષ્ય થયે ત્યાં આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું, શરીર અંગુલના અસંખ્યતમા ભાગનું કેઈ આંખથી ન દેખી શકે તેવું અને ઉપજવાનું મલ, મૂત્ર, બળખા વગેરેમાં આવું મનુષ્ય પણું મળ્યું એમાં સાર્થક શું? રેઈને રેઈને કરેલાં પુણ્યનાં ફલમાં બીજું શું હોય ?
રડતાં કરેલું ઉલ્લાસથી શી રીતે ભેગવાય? મમ્મણ શેઠને ઘેર અદ્ધિ કેટલી હતી ! શ્રેણિક મહારાજ પિતાના આખા મગધ દેશનું રાજ્ય વેચીને રત્ન ખરીદે તે પણ મમ્મણ શેઠના ભેંયરામાંના રતનના બળદનું એક શીંગડું ન થાય ત્રાદ્ધિ આટલી પણ અંતરાય કર્મને ઉદય એ કે બીચારે સારૂં તેલ ખાય કે સડયા વગરનું અનાજ ખાય તે તરત માંદો પડે. એને પચે શું?, ખેરું તેલ અને સડેલું અનાજ જ. એને આવું પચે એવી એની હાલત હતી, અને અંતરાયને ઉદય હતે. ભેગાંતરાયને ક્ષપશમ ન હતું. પૂર્વભવે દાન દીધા પછી પશ્ચાતાપ કર્યો તેનું પરિણામ આ આવ્યું. આપણે આજે પણ જોઈએ છીએ કે ધર્મ કરનારા પહેલાં કરે તે છે, પણ પાછળથી રડયા કરે છે. આવા આવા કારણે મનુષ્ય થાય, પણ સંમૂચ્છિમ્ થાય, અંતમુહૂર્તમાં મરી જાય અરે! ચક્રવતીને ઘેર જન્મ, પણ જન્મીને થોડા વખતમાં મરી જાય, સાર્થક શું કહે છે આયુષ્ય બંધ વખતે પરિણામની ખરાબી થયેલી મનુષ્ય ગતિનું આયુષ્ય એવી જાતના પુણ્યથી બાંધ્યું હોય કે જેનાથી મન જ ન મળે, એટલે સંમૂછિમ થાય, ઉપજે અને અંતમુહૂર્તમાં મરે. ભવ મનુષ્યને ગણાય પણ એનું મૂલ્ય શું?, એનું ફલ શું? સંમૂર્છાિમ મનુષ્યને પણ વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ થંક, લાળ, પરૂ, રૂધિર બળ, લેમ્બ, નાક, કાન વગેરેના મેલ અને વીર્ય–વગેરેમાં ઉપજવાનું હોય છે.
ગર્ભજ મનુષ્ય માતા પિતાના સંગાથી ગર્ભમાં ઉત્પન્ન થઈ નિદ્વારા જમે છે. ગર્ભજ મનુષ્યમાં પણ સુખી દુઃખી વગેરે જોઈએ છીએ. ત્યાં પ્રથમ કરાયેલાં પુણ્યમાં ફરક માનવે જ પડશે. પૂર્વ ભવમાં માને છે કેઈએ સુપાત્રે ઉલ્લાસભેર દાન દીધું, કેઈએ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com