________________
દેશના-૨૧.
卐
[૯]
‘મનુ'ના સતાનેા તે મનુષ્યા એવી ‘મનુષ્ય' શબ્દની વ્યુત્પત્તિ છે. ‘મનુ' નામની વ્યક્તિનાં સંતાન, તે મનુષ્યે થયા એમ કહેવામાં આવે છે, પણ તે વાત ખરી નથી. ગજની ઉત્પત્તિ માત્ર ગજથી જ છે, જ્યારે સમૂમિની ઉત્પત્તિ ગર્ભજ તથા સમૂર્ચ્છિમ બને દ્વારા છે.
ગર્ભમાંથી ઉપજે છે, માટે સમન એટલે મનવાળા એવું નામ ન રાખતાં, ગર્ભજ નામ રાખ્યું. આપણે। મુદ્દો પુદ્દગલ પરિણમનના છે. આ બધેય મુદ્દો એ છે કે, જેવા પુદ્ગલે પરિણ્માવાય તેવા તેવા આકારની પ્રાપ્તિ થાય. ‘દેવ’ એવા શબ્દ શા માટે રાખ્યો ? સ્તવવા ચેાગ્ય, અધિક પુણ્યવાળા, તેવી સાહ્યબીવાળા જે હાય, તે દેવ. અધિક પુણ્યથી દેવલેકમાં જે ઉત્પન્ન થાય, તેવી જાતની સુખસામગ્રી જ્યાં છે, ત્યાં ઉત્પન્ન થાય તે દેવ. દેવતામાં એકલા પંચેન્દ્રિયા છે. તે સબધી વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
wm
દેશના-૨૧
देवपंचिंदियपओगपुच्छा, गोयमा ! जहा - भत्रणवासिदेव पंचिंदियपयोग०
चउन्त्रिहा पन्नत्ता, ส एवं जाव वेमाणिया ।
નરક સાત શાથી ?
શ્રીશાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના હિતાર્થે, ત્રિપદી પામીને શ્રીગણધરદેવે એ રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીભગવતીજી સૂત્રના આઠમા રાતકને પહેલે ઉદ્દેશો ચાલુ છે. તેમાં પુદ્ગલના અધિકાર છે. દુઃખ ભોગવવાને અંગે આપણે જોઇ ગયા, કે ઉત્કૃષ્ટ પાપના વિપાક લેાગવવાનું સ્થલ નરક છે. નરક પણ સાત છે, અને તેમાં પણ અધિક અધિક વેદના. એકથી ખીજીમાં અધિક, ખીજીથી ત્રીજીમાં અધિક, એમ સાત નરક સુધી અધિક વેદનાએ રહેલી છે. જેમ પાપના પ્રકારોમાં ફેર, પાપ વખતના સ ંચેગ, લેશ્યા ભાવનામાં જેવી તીવ્રતા મંદતા, તે રીતે તેના વિપાકમાં (ફળમાં) પણ ફરક સમજવે. ગહત્યા એ ભયંકર પાપ છે. એ પાપ કરનારને નરક મળે એ વાત ખરી, પણુ અહીં તે વિપાક એછાવત્તાના આધાર, કઇ નરક મળે એને આધાર પાપ કરતી વખતના પરિણામની તીવ્રતા તથા કઈ લાલચથી ગર્ભ હત્યા કરે, કેઇ બેવષુપ્રાઈથી ગડયા કરે. તેમાં ક્રિયા સરખી છતાં પાપમાં, પાપના ફુલમાં ફરક પડવાને. રાજાની પટરાણીનેા ગર્ભગાળી નાખવા અન્ય શાકય
મદતા પર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com