________________
[૮] .
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. રચના કરી. એ પરમ–તારક-શ્રીદ્વાદશાંગીમાં શ્રીભગવતીજી સૂત્ર પાંચમું અંગ છે. જે શ્રીમહાવીરમાહારાજાના હસ્ત-દીક્ષિત એકને કેવલજ્ઞાન થયું છે, તે શ્રીગૌતમ-સ્વામીજીએ પૂછેલા અને તેના શ્રી મહાવીર દેવે આપેલા ઉત્તરે એવા છત્રીસ હજાર પ્રશ્નોત્તરનો મહાન ગ્રંથ તે પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર એ સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલવિષયક અધિકાર ચાલી રહ્યો છે.
પુદ્ગલના મુખ્ય પ્રકાર ત્રણ છે. સ્વભાવ-પરિણત, પ્રગ-પરિણત અને મિશ્ર-પરિણત. છના ભેદ જાતિની અપેક્ષાએ પાંચ છે. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. કાયાની અપેક્ષાએ છ પ્રકાર પૃથ્વીકાયાદિ સ્થાવરના પાંચ ભેદ અને બાકીના બધા ત્રસકાયમાં સમાય. એ રીતે ત્રસકાયને એક ભેદ એમ કાયાની દષ્ટિએ છકાય છે યાને જીવેના છ પ્રકાર પણ ગણાય. કાયાને વિભાગ જાતિને વિભાગ કર્યા પછી જ કરે વાજબી ગણાય. જાતિની અપેક્ષાએ જીવેના પાંચ પ્રકાર છે. જાતિ પાંચ છે. જેને ઈદ્રિ પાંચ હોય તેને પંચેન્દ્રિય કહેવાય. આંધળાંને કે બહેરાને ચૌરિન્દ્રિય નહિં કહેવાય, કેમકે ઇન્દ્રિયના સ્થાને ઉપગ વગરની પણ ઈન્દ્રિય આકારરૂપે તે છે ને? નિર્માણ નામ કર્મ ચક્ષુ, શ્રોત્રાદિની રચના કરે છે. નિર્માણ કર્મ તે ગુલામ છે. ઈન્દ્રિયેના આદેશ અનુસાર કરવાનું કામ નિર્માણ કર્મનું છે. ચક્ષુ તથા શ્રૌત્રને ક્ષયે પશમ (પાપ કર્મનું એ છાપણું) થયે ન હોય તે તેને ઉપગ ભલે ન હેય પણ નિર્માણ નામકર્મના કારણે રચના તે થાય જ. ગતિ નામકર્મની આખી વ્યવસ્થા અહીં માનવી પડશે. આયુષ્યને બંધ જમ્બર ચીજ છે. કેવલજ્ઞાનીને મોક્ષ નિયત થયે, શાશ્વત્ સુખ મેક્ષમાં જ છે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાનીને ય મોક્ષ મળી શકે નહિ. નિર્મલ કે મલિન અવસ્થામાં પૂરાયેલા જીવને ધરી કે પકડી રાખવા તે કામ આયુષ્ય કર્મનું છે. નારકીને નારકીને નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે, લાહ્ય લાહ્ય સળગે છે, ત્રાહી ત્રાહી પિકારાય છે, પણ ત્યાંથી છૂટકારે નથી. નરકાયુનું કામ નારકીને જીવને, આયુષ્યના છેલ્લાં સમય સુધી જકડી રાખવાનું છે. ગતિ નામ કર્મને લીધે જીવ તે તે ગતિમાં જાય છે.
સજજન અપકારી પ્રત્યે ઉપકાર કરે તે ઈશ્વરનું વલણ કેવું હોય?
અશાતાને ઉદય હોય ત્યારે આપોઆપ તે સંયોગ ઉભું થાય પેશાબ કરવાની શંકા કાચી હોય તે પણ તે સમયની તેવા પ્રકારની પરિપકવતાએ મનુષ્ય પેશાબ કરવા જાય, બેસે ત્યાં છાપરા ઉપરથી ખીસકેલી નળીઉં પાડે છે, પેલાને તે નળીઉં વાગે, તે ઘવાય અને આયુષ્ય પૂર્ણ થયું હોય તે મરી પણ જાય. નળીઉં પાડનાર ખીસકોલી કે પક્ષીને કણ બેલાવવા ગયું હતું, અશાતાના ઉદયે જ બધું આવી મળ્યું, કહે કે કર્મ ફળ્યું એક યાચકને આખે રેલે મળે, અને એક રડતે પાછો જાય, તેમાં કંઈ કારણું ખરું કે નહિ?, બે યાચકમાં દાતારને એકે ય સંબંધી નથી કે દુશમન નથી. સામાના અંતરાયને પશમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com