________________
*
--
દેશના-૨૨.
[૩] પણ ધાવમાતા જેવી છે. સમ્યગ્દષ્ટિ જીવનું હાદિક આકર્ષણ તે ધર્મકાર્યો પરત્વે જ હેય છે, પણ સાંસારિક કાર્યો પણ એને સંયેગવશાત્ કરવાં તે પડે જ છે. એ કાર્યોમાં એને લેશ પણ રસ હેતે નથી. સાંસારિક કાર્યો કહે કે એ કરતો નથી, પણ એને એ કરવાં પડે છે. એનું મનવ્ય ભિન્ન છે. સાંસારિક કાર્યો કરે છે ખરો, પણ ત્યાં માને છે એમ કે, “શું કરૂં? લાચાર છું છૂટકે નથી, કરવું પડે છે !” વગેરે ધાર્મિક કાર્યો તે ખાસ કરતાં જ જોઈએ એવું એનું સુદઢ મન્તવ્ય હોય છે, અને જ્યારે જયારે તક મળે ત્યારે ત્યારે તે તેમાં જોડાય છે. આ સમગદષ્ટિ આત્મા વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે. તેની તેજલેશ્યા તિષની તેજેશ્યા કરતાં ચઢિયાતી હેય. સમ્યકત્વ વિના પુણ્ય બાંધનારા જીવે જગતમાં નથી, એમ ન કહી શકાય; કારણ કે અકામનિર્જરથી પણ પુણ્ય બંધાય છે.
અકામનિર્જરાનું પણ સામર્થ્ય તે પ્રમાણમાં માનવું પડશે. તિર્યંચગતિમાં વિના ઈચ્છાએ પણ દુઃખ ભગવ્યું, તેથી પાપનો કમ સંચય તૂટ ઘણે, કર્મબંધ થયે એછે, તેથી થઈ કર્મનિર્જ, અને તેથી જ બાદરમાં ચર્મચક્ષુથી દેખી શકાય તેવા શરીરમાં આવવાપણું થયું. અકામનિર્જર ખુબ વેદાય તે વ્યંતરપણું મળે. અકામનિર્જરાની કિંમત કેટલી બધી અ૫ છે, તે વિચારી લે. અકામ નિર્જરાથી મેહનીયની સીત્તેર કલાકેડીની સ્થિતિમાંથી ઓગણત્તેર કડાકડીની સ્થિતિ તૂટે છે. અકામ નિર્જરાનું સામર્થ્ય ન માનીએ તે એગણેત્તેર તૂટવાની વાત અસંગત ગણાય. મનુષ્યગતિની અપેક્ષાએ અકામનિર્જરાનું પૂલ ઓછું નથી. મનુષ્યપણાની અકામનિર્જરાના ફલરૂપે દેવલોકનાં ત્રેવીશ સ્થાને છે. દશ ભવનપતિ, આઠ વ્યંતર અને પાંચ તિષ્ક, એ રીતે ત્રેવીશ સ્થાને છે. મનુષ્યપણાની સકામનિર્જરાના ફલરૂપે બાર દેવલોક મળે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાને, એ રીતે છવીશ સ્થાને છે. કેટલીક વખત છે અમુક પ્રકારે મરે છે, તેથી પણ અકામનિર્જરા થાય છે, અને વ્યંતરપણું તે મળી જાય છે.
સકામ નિર્જરી કરનાર સમ્યગદષ્ટિ તે વૈમાનિકમાં જ જાય છે. દેવતાના મુખ્યદે જણાવવામાં આવ્યા. પેટભેદ સંબંધી અધિકાર અગ્રે વર્તમાન.
છે દેશના રર. છે
भवणवा सिदेवपंचिदिय पुच्छा. गोयमा ! दसविहा पन्नत्ता, तंजहा-असुरकुमारा जाव थणियकुमारा
આયુષ્ય કર્મનું કામ જીવને જકડી રાખવાનું છે. લૌયનાથ શ્રીતીર્થર-દેવેએ તીર્થની સ્થાપના કરી, ત્યારે એ તીર્થ એ શાસનની પ્રવૃત્તિ, ભવ્યાત્માઓના લાભાર્થે ચાલુ રાખવા શ્રી ગણધર મહારાજાએ શ્રી દ્વાદશાંગીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com