________________
[૮]
શ્રી અમેધ-દેકાન-સંગ્રહ.
, ........ .. - - - મિશ્ર પરિણામ પ્રયેળ પરિણામને પરિણામાવ્યા બાદ જે બીજું પરિણામ થાય તે મિશ્ર પરિણામ અનાજ રાંધ્યું પછી અંદર જે કીડા ઉત્પન્ન થયા તે મિશ્ર. એ જ અનાજ રાંધ્યું ન હેત તો એ કીડા ઉત્પન્ન થાત નહિ. વ્યવહારના પદાર્થોનું આગલ આગલ પરિણામ છે. વ્યવહાર બહારના પદાર્થોનું પરિણામાન્તર છે નહિ. પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પસ્તિનું પરિણામાન્તર કયુ? અગ્નિ વગેરેના પુદ્ગલેનું પરિણામાન્તર દેખાતું નથી. વૈક્રિય, આહાર, તેજસ્ કાર્મણ શરીરનાં શબ હતાં નથી. દારિક શરીર ને શબ છે જેથી પરિણામોનર મનાય.
બીજી રીતિએ વ્યાખ્યામાં દારિકાદિમાંથી કોઈ પણ પુદગલ લે તે બધા કુદરતે પરિણાવેલાં પરમાણુથી લઈને (માંડીને) કાર્મણ સુધી સ્વભાવે પરિણમેલાં પગલે લઈને એકેન્દ્રિયાદિ જીએ શરીર ભાષા, મન, ધાધાસ, કર્મ રૂપે પરિણુમાવ્યા. સ્વભાવે પરિણમેલાને જીવે પરિણામાવ્યાં તે મિશ્ર પરિણુત બે મળ્યા તે મિશ્ર સ્વાભાવિક પરિણામ તથા પ્રગ પરિણામ મળીને મિશ્ર પરિણામ.
આ વચનો ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીનાં છે. નિરૂપણ કરનાર શ્રીઅભયદેવસૂરિજી છે. તેમાં પણ શંકાકારને શંકા કરવાની છૂટ છે. તેટલા માટે તે શાસ્ત્રકાર કહે છે છે કે વ્યાખ્યાતા વિચક્ષણ જોઈએ.
ગામ બહાર ગાયો ચરવા ગઈ હતી. કેઈની ગાયને પગ ભાંગે, જેથી તે ગાય ઊઠી શકી નહિ તેમ જઈ શકી નહિ. બધાની ગાયે ઘેર આવી જેની ગાય ઘેર ન ગઈ તે બહાર જવા નીકળ્યું. તેણે ગાયને ઉઠાડવા માંડી પણ જ્યાં પગ જ ભાંગે તે ઊઠે શી રીતે? તેણે ઓછે વત્તે ગાય વેચી પૈસા ઉત્પન્ન કરવા તથા ગાય કાઈને ગળે પહેરાવવા વિચાર કર્યો. કેઈને ગાય લેવી છે? એમ એણે જેને તેને કહેવા માંડયું. કેઈ મળી ગયે. તેણે ગાય જોઈ નહિ, સસ્તામાં મળે છે, ચાલીશની ગાય વશમાં મળે છે, ફાયદો છે એમ માની તેણે વીશ રૂપીઆ ગણી આપ્યા તે લઈ પેલે તે પસાર થઈ ગયું. પેલે ગાયને ઉઠાડવા જાય છે પણ ઊઠે શી રીતે? પેલે “પોતે ઠગા” એમ હવે સમયે, પણ રૂપીઆ દેવાઈ ગયા લેનાર પસાર થઈ ગયે, હવે શું વળે? એણે પણ એ રીતે કોઈને ગળે ગાય ઓઢડવાને વિચાર કર્યો, અને વેચવા બેઠો. કેઈ એક બીજે ગાય લેવા આવ્યું પણ તેણે તે કહ્યું “ગાયને જેવા દે!” પેલાએ કહ્યું “જેવાનું શું? આ બેઠેલી છે, જોઈ લે! મેં તે જોયા વિના, આ જેવી છે તેવી લીધી છે, તારે લેવી હોય તે લે ! “પેલાએ સંભળાવી દીધું તારી અક્કલ ઘરેણે ગઈ હતી. મારી અક્કલ તે ઠેકાણે છે.”
તાત્પર્ય કે વ્યાખ્યાકારે શંકાકારના ખુલાસા આપવા જ જોઈએ. શંકા કરનાર શંકા કરે છે, “પ્રવેગ પરિણામમાં તથા મિશ્ર પરિણામમાં ફરક કર્યો?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com