________________
છે દેશના ૧૩
પાંચ પ્રકારના પુદ્ગલ-પ્રગ-પરિણત જી.
एगिदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पन्नत्ता ?, गोयमा ! पंचविहा, तं जहा
पुढविक्काइय एगिदियपोगपरिणया जाव वणस्सइकाइय एगिदिय परिणया ॥
શું સમ્યકત્વ એ જેનેને ઈજારે છે? કેવલજ્ઞાન થયા પછી શ્રી જિનેશ્વર દેવ શ્રી તીર્થકર ભગવાન તીર્થ સ્થાપે છે તીર્થ કહે કે શાસન કહે, એક જ છે. ભગવાન તે વખતે ગણધર મહારાજાને ત્રિપદી આપે છે. કપર વા, વિરમે વા, ધુવેરૂ વ ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનના પ્રચારાર્થે, એ ત્રિપદી ગ્રહણ કરીને શ્રી ગણધર મહોરાજા દ્વાદશાંગી રચે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનાં શાસનમાં સ્થપાયેલી દ્વાદશાંગીમાં–પંચમાંગ સૂત્ર શ્રીભગવતજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરમય એ મહાન ગ્રંથના એ મહાન શાસ્ત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશામાંને પુદ્ગલ સંબધી અધિકાર ચાલી રહ્યો છે.
સ્વભાવ પરિણત, પ્રયાગ પરિણત, અને મિશ્ર પરિણત એમ ત્રણ પ્રકારે પુગલે છે એ પ્રથમ વિચારી ગયા. તેમાંના પ્રયોગ-પરિણત પુદ્ગલેના પાંચ પ્રકારે છે એ પણ કહી ગયા. ધમિ મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે, કે જીવાદિ તત્વેનાં દ્વારે જાણ્યા વિના સમ્યકત્વ આવી શકતું નથી, અને જીવાદિ તત્વેની શ્રદ્ધા એ જ સમ્યકત્વ
પ્રશ્ન થશે કે “જે મન્તવ્ય જૈનો માને છે, તેજ બીજાઓ પણ માને છે; છતાં જેનોને સમ્યકત્વ, અને બીજાઓને મિથ્યાત્વ એ કયાંને ન્યાય? દરેક આસ્તિક છવાદિની શ્રદ્ધા કરે છે. શિવ વૈષ્ણવ જવાદિને માને છે જ જીવ (ચેતન), અજીવ (જડ), પુણ્ય, પાપ, આશ્રવ (કર્મનું આવવું) સંવર (કર્મનું રોકવુ), નિર્જરા (કર્મનું તૂટવું કર્મને તેડવું) બંધ (કર્મ પુદગલને બંધ), મોક્ષ (કર્મથી સદંતર આત્માએ છૂટવું), આ નવે તને નામાંતરે પણ દરેક મતવાળાએ માને તે છે. આમાંનું કયું તત્વ અન્ય મતવાળા નથી માનતા? ભલે શબ્દભેદ હોય પરબ્રહ્મજ્ઞાનમય-સ્વરૂપ-મેક્ષ વગેરે નામેામાં ભેદ છે, પણ દરેક આસ્તિક દર્શનવાળાએ ન તત્વને માનવા તે પડે જ છે. ત્યારે શું સમ્યકત્વને જેનેએ ઈજારો લીધે છે?.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com