________________
MARA ilantaian દેશના ૧૭.૨
સમ્યકત્વના પાંચ લક્ષણે. શમ, વેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયે.
અલક, મધ્યમક, ઉદ્ઘલેક એ ક્રમ સકારણ છે.
શ્રી તીર્થકરપ્રભુ સમર્પિત ત્રિપદીના આધારે શ્રીગણધરદેવેએ ભવ્યાત્માઓના ઉપકારાર્થે શાસનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા માટે, રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને પુદ્ગલ-વિષયક અધિકાર ચાલુ છે. છેલ્લા વ્યાખ્યાનમાં છેલ્લે એ વાત હતી કે તર્કવાદી એ પૂછયું. પ્રથમ દેવગતિ ન કહેતાં નારકી ગતિ કેમ કહી? કથનમાં આવે કમ શા માટે? શાસ્ત્રકારે આપેલું સમાધાન પણ જોઈ ગયા, કે બુદ્ધિશાળી આત્માઓ ફલ તરફ દષ્ટિ રાખે છે. પાપને ત્યાગ કર્યા વિના પુણ્ય થઈ શકવાનું નથી, આશ્રવ મૂક્યા વિના સંવર આચરી શકાય તેમ નથી.
પંચેન્દ્રિયના ચાર પ્રકારમાં ઓછામાં ઓછા પુણ્યવાલે પ્રકાર નારકી છે, માટે પચેન્દ્રિય એ પરિણાવેલા પુદગલેના અધિકારમાં અત્રે પ્રથમ નારકીને જણાવ્યા. ઈન્દ્રિયની ઉત્કાન્તિની અપેક્ષાએ એકેન્દ્રિય બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય પર્યત ક્રમ જણાવ્યું. પહેલાં અધક પછી મધ્યમ સ્થિતિને તિøલેક અને પછી ઉત્તમલેક છેલે જણાવ્યું. પ્રાયઃ પુદગલનું પરિણામ અશુભ હોય તેવા ક્ષેત્રને તિલક કહેવાય છે. તદ્દન અશુભ નહિ, તદ્દન ઉત્તમ નહિ તે તિøક્ષેત્ર. પુગલનું પરિણામ શુભ હોય તે ઉદ્ઘલેક. પરિણામના અધમપણ મધ્યમ પણ ઉત્તમપણાની દષ્ટિએ અધલોક વગેરે નામ આપ્યાં. ક્ષેત્રની ઉન્નતિઉત્ક્રાંતિની અપેક્ષાએ નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ કેમ કહેવાય. અલેકથી મધ્યમ લેકમાં વધારે શુભ પરિણામ, અધલેકમાં શુભ પરિણામ ઓછા, અધમ પરિણામ વધારે, ઉર્વિલેકમાં મધ્યમ લેકથી વધારે શુભ પરિણામ, તેથી એ ચડિયાતા કમે અધોલેક મધ્યમક ઉર્વક એ રીતે કહ્યો.
નરકનું કંપાવનારું સામાન્ય વર્ણન. નરકના જીવને જે જાતના પુદ્ગલને આહાર મળે છે, તે એ ખરાબ હોય છે કે અનંત આહાર કરે તે પણ ક્ષુધા શમે નહિ. આહાર નિરસ સુધા તીવ. નારકીજીની સુધા તૃષાની શાંતિ થાય જ નહિ. ત્યાંની અશાતા વેદનીયની ઝાંખી કલ્પનામાં પણ ન લાવી શકાય. જો કે તે બને તેમ નથી. છતાં અસત્કલ્પના કરે કે ઈ દેવ નારકીજીવને નરકમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com