________________
દેશના–૧૪.
પરિણત, અપકાય-એકેન્દ્રિય-પગ-પરિણુત, અગ્નિકાય-એકેન્દ્રિય-પ્રગ-પરિણત, વાયુકાય એકેન્દ્રિય-પ્રગ-પરિણત તથા વનસ્પતિકાય પ્રવેગ પરિણત, આ પાંચ પ્રકારે પ્રગપરિણત છે જાણવા. કેટલાકે એ એના એ પુદ્ગલો લીધા. એકેન્દ્રિયપણુમાં પણ પાણી વાયુ, અગ્નિ, વનસ્પતિકાયપણે પરિણમાવ્યા. આ કાય પરિણત ધ્યાનમાં રાખીશું, તે અન્ય અન્ય પદાર્થ પરિણમન, મીલનમાં વાંધો જણાશે નહિ. પાણીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અગ્નિ, પાણીમાંથી અગ્નિ, પાણીમાંથી વાયુ, વાયુમાંથી પાણી, એ પદાર્થવિજ્ઞાનને વિરોધ અત્ર નથી. દારિક વગણાનું રૂપાંતર થાય તેમાં વાંધો નથી. જૈન શાસનમાં પરમાણુથી વિભાગ નથી. અનંત પરમાણુ મળે ત્યારે જ પાણી, પૃથ્વી વગેરે થઈ શકે છે. ઔદારિક વર્ગના સ્વાભાવિક પુદગલે ગ્રહણ કરી, પૃથ્વીકાયાદિના છે, તથાવિધ પુદગલે ગ્રહણ કરી લેવા તેવા રૂપે પરિણાવે છે. શરીર પરિણમન એ કર્માધિન છે. એમાં પિતાને પ્રયત્ન કે પોતાની ઈચ્છા કામ લાગતાં નથી. અજાગલ સ્તનવત્ !, બકરીની ડેકે રહેલા બે આંચળ એ દેડવા માટે નથી, ઉલટું એ તે પકડવા માટે ઉપયોગી છે. અઘાતી કર્મો ને અંગે આત્માનું સ્વાતંત્ર્ય ન હોય, અને ઘાતી કર્મોને અંગે #પામ છે. આ સંબંધિ વધારે વર્ણન અગ્રે વર્તમાન.
છે દેશના-૧૪
: - સૂમ તથા બાદર વિભાગ. पुढविकाइय-एगिदियपोगपरिणया भंते ! णं पोग्गला कइविहा पन्नता ?, गोयमा ! दुविहा पन्नता, तं जहा-सुहमपुढविक्काइय एगिदिय पओगपरिणया, बादरपुढविक्काइयएगिदिय पओग-परिणया, आउकाइय एगिदिय पओगपरिणया एवं चेव दुपयओ भेदो जाव वणम्सइकाइया
આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે. શ્રી ગણધર મહારાજા, ભગવાન શ્રી તીર્થકર દેવાધિદેવ જ્યારે શાસનની સ્થાપના કરે છે, અને ત્યારે ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનની પ્રવૃત્યર્થે દ્વાદશાંગીની રચના ત્રિપદી પામીને કરે છે. તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. આપણે વિચારી ગયા કે જીવાજીવાદિ ત જૈને તથા ઈતરો માને છે, છતાં મક્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com