________________
[૫૮].
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. શરીર બને ત્યારે તે બાદર નિગોદ. આ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપૂકાય, બાદર અપકાય, વગેરે સમજી લેવા.
શ્રીગૌતમસ્વામીજીને પ્રશ્ન છે કે “પૃથ્વીકાયપણે એકેન્દ્રિયને પટાભેદ તે પુદગલને વિભાગ છે કે નિવિભાગ?
ભગવાન ઉત્તર આપે છે.-હે ગૌતમ! પૃથ્વીકાય એકેન્દ્રિયપણે પરિણમેલાં પગલે સૂક્ષ્મ, બાદર એમ બે પ્રકારે છે. અહીં સૂક્ષ્મ શબ્દ આપેક્ષિક છે. ત્રણ આંગળી ઊભી કરીએ, તેમાં વચ્ચેની નાની પણ છે, મટી પણ છે, પિતાથી મોટી આંગળીની અપેક્ષાએ નાની છે, અને પિતાથી નાની આંગળીની અપેક્ષાએ મેટી છે. આ મેટાપણું, નાનાપણું. બીજા પદાર્થની અપેક્ષાએ છે. એક વકીલે પિતાના કલાકની અક્કલ જેવા માટે એક પ્રયોગ કર્યો. સ્લેટમાં એક લીટી દોરી પછી કહ્યું. આ લીટીને અડ્યા વિના, તેમાં કશે ફેરાર કર્યા વિના નાની બનાવી દે. કલાર્ક અકકલબાજ હતું, તેથી તરત તેણે તે લીટીની બાજુમાં બીજી મેટી લીટી દેરી પેલી લીટીને નાની સાબિત કરી દીધી કે “આ મેટી લીટીથી આ લીટી નાની છે!” તાત્પર્ય કે મોટા-નાનાપણું અપેક્ષાએ છે. પત્થર કરતાં ચાંદીના પુદ્ગલે બારીક, છે, તે કરતાં સોનાના પગલે બારીક છે. સૂમપણે અપેક્ષાવાળું નથી, કેમકે તે અદશ્ય છે, સૂક્ષ્મ શરીર દેખી શકાતું નથી. અસંખ્યાતા જીવેના અસંખ્યાતા શરીરે એકઠાં કરીએ તે પણ દેખાય નહિ એવી સ્થિતિ છે. દેખી શકાય ત્યાં બાદરપણું. અહીં સૂક્ષ્મ આપેક્ષિક નહિ પણ પારિભાષિક. શાસ્ત્ર જે દષ્ટિએ “સૂમ” શબ્દ વાપર્યો તે દષ્ટિએ લે. સૂક્ષ્મ પ્રગે પુદ્ગલ પરિણમન થાય, ત્યાં સૂક્ષ્મ. બાદર પ્રાગપણે પુલ પરિણમન થાય, ત્યાં બાદર. બાદરને છઘસ્થા જોઈ શકે. છદ્મસ્થ જોઈ શકે તે બાદર. પૃથ્વીકાયમાં જેમ સૂક્ષ્મ બાદર બે ભેદ, તેમ અપકાયમાં પણ રામજવા તેમ દરેક જાતિમાં સમજી લેવું. તેવી રીતે બે ઈન્દ્રિયાદિમાં તેવા ભેદો છે કે નહિ?, ત્યાં કેવા ભેદ છે વગેરે અગ્રે વર્તમાન.
હું દેશના ૧૫.છે
દેવલેક તથા નારકી ગતિ માત્ર શ્રદ્ધાગમ્ય જ છે એમ નથી, પણ બુદ્ધિગમ્ય છે જ.
કુદરતને માનનારે એ બેય ગતિ માન્યજ છૂટકે. बेइंदियपोगपरिणया णं पुच्छा, गोयमा ! अणेगविहा पन्नता, तं जहा,
___ एवं तेइंदिय चउरिंदिय पओगपरिणयावि ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com