________________
દેશન–૧૧.
દિ૯]
ननु प्रयोग परिणामोऽप्येवंविध एव ततः क एषां विशेपः ?, सत्यं, किन्तु प्रयोगपरिणतेषु विस्रसा सत्य, किन्तु प्रयोगपरिणतेषु विस्रसा सत्यपि न विवक्षता इति ! — विस्त्रसा परिणय'त्ति સ્વમા વરિતા છે કેટલીક વખત અમુકની મુખ્યતા, અમુકની ગણતા હોય છે. એક મીલ એવી હોય કે જેમાં આવતું રૂ જીનમાં કપાસ પિલાઈને આવેલ હેયઃ એક મીલ એવી હોય કે જ્યાં ન પણ હોય કે જેમાં કપાસ પીલાઈને રૂઉ મીલ માટે તૈયાર થતું હોય. પિતે સુતર, કાપડ બનાવે તેથી તે સુતર, કાપડની મીલ કહેવાય, પિલું પીલવાનું કાર્ય ગૌણ ગણાયું માટે તેને જીન ન કહ્યું. જે એકલી મીલ છે તે તો મીલ જ છે, ત્યાં તે જૂદા એવા જીનનો પ્રશ્ન જ નથી. કુભારે ઘડો કર્યો, પણ માટી તથા આકાર એ બે મળીને ઘડાને ! પુર્નલ તથા આકાર મળ્યા ત્યારે દાબડી થઈ. હવે દાબડી કરનારનું નામ ગણાવાય, તે કારખાનાનું નામ અપાય તેમાં આકારને બનાવનારની ગણત્રી થઈ, પ્રયત્ન ગણ થયે વિસા પરિણમેલાં છતાં પ્રયોગની વાત વખતે સ્વભાવની ગણત્રી ગણાય નહિ. પુદ્ગલે પ્રયત્નથી મિશ્રપણે પરિણમેલાં જોઈએ.
કયા જ ક્યા પુદગલો લઈ ક્યા પરિણામે પરિણામાવે તે અગ્રે વર્તમાન.
દેશના ૧૨
કાલેમાં ઇન્દ્રિઓ પાંચ જ છે, વિષયે પાંચજ છે, છો વિષય નહિ.
એવું નિરૂપણ કેણ કરી શકે ? पओग परिणयाणं भंते ! पोग्गला कइविहा पन्नता ?, गोयमा : पंचविहा पन्नत्ता, तं जहा पगिदिय पोगपरिणया, बेइंदिय पओगपरिणया जाव पंचदिय पओगपरिणया ।
પુદગલાસ્તિકાય એક જાતિ છે. શ્રી ગણધર મહારાજાએ, જેનશાસનની સ્થાપના પ્રસંગે, શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીની રચના કરી. તેમાં પાંચમા અંગે શ્રીભગવતીજી સૂત્ર છે. શ્રીભગવતીજી સૂત્ર એટલે છત્રીસ હજાર પ્રશ્નોત્તરોને મહાન ગ્રંથ. પ્રશ્નકાર શ્રીગૌતમસ્વામીજી ઉત્તરદાતા સર્વજ્ઞ પરમાત્મા ચરમ જિનેશ્વર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com