________________
[૩૮]
શ્રીઅમોઘ-દેશના-સંગ્રહ પ્રશ્ન:-શાશ્વત ત્યબિંબ સચિત્ત કે અશ્ચિત્ત ?
ભલે સચિત્ત હોય તે વાંધો છે? પાણી ઉકાળ્યું તે ત્રણ કે પાંચ પાર પછી સચિત્ત થવાનું.
જે પુદ્ગલે જે વર્ગણાપણે પરિણમ્યા તે તેના સ્વભાવે પરિણમ્યા છે. દાણાના પુદ્ગલમાં દાણાપણું કેઈએ નથી કર્યું. સ્વભાવે થયું છે.
ઔદારિક વર્ગણ પણ કેઈએ ઉત્પન્ન કરી નથી, તે બધી સ્વભાવે થયેલી છે. દરેક વર્ગણ સ્વભાવે થયેલી છે.
દર વર્ષે કપસૂત્રમાં હરિણગમપીથી ભગવાનના ગર્ભ પરાવર્તનની વાત સાંભળે છે ને. ઈદ્રિમહારાજાની આજ્ઞાથી હરિણગમૈષી દેવ, ગર્ભ પરાવર્તન કરવા આવે છે, ત્યાં ઉત્તરવૈક્રિય શરીર બનાવવા માટે પુદ્ગલે લે છે.
ત્યાં બધા રત્નની જાત ગણવે છે. ટીકાકારને ત્યાં લખવું પડે છે કે જગતના સારભૂત પદાર્થોમાં પુદગલે પિતાનાં નથી. દાષ્કિનાં પુદગલે વૈક્રિય થઈ શકે નહિ. આટલી વ્યાખ્યા શા માટે કરવી પડી ? વૈકિય સ્વભાવે છે તે ગ્રહણ કરે. કેટલાક કહે છે કે લબ્ધિના પ્રભાવે તે અન્ય વર્ગને અન્ય વર્ગનું બનાવી શકે. કેટલાક કહે છે કે લબ્ધિથી વર્ગ ન ફેરવી શકાય. મિત્ર પ્રગમાં વિસા અને પ્રગસા બને જોઈ એ.
દારિકપણે પરિણમેલા યુગલેને એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયપણે, બેઈન્દ્રિય જીવે બેઈન્દ્રિયપણે પરિણમાવ્યા. મનુષ્ય તેમજ હાથી, ઘોડા, ગાય, ભેંસ, ધાન બધા ય અનાજ તે જ ખાય છે, એક જાતના પુદગલે લે છે. બધાનાં શરીર કેમ સરખાં નથી થતાં? કારણે એકસરખાં છતાં પરિણમાવનાર છે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા હોય તેવા શરીરપણે તે તે પુદગલે પરિણમે છે. પતિ વ્યાધિને ઉદય હેય તે પુદગલે પણ તેવાં મળે, તે રૂપે પરિણમે. અસાતાના ઉદય વખતે પગલે અશાતા કરનારાં સાંપડે. તિર્યંચ ગતિના જીને, તેજ પુદગલે તે ગતિને વેગ્યરૂપે- પરિણમે વર્ગના પરિણામનું સ્વભાવથી શરીર પણે પરિણમન તે મિશ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com