________________
દેશના ૧ઠ્ઠ
આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રીજિનેવર દેએ ધમમાગ
બતાવ્યું છે. મૈત્રીભાવના ! નિર્માણ-કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદગલે તે જ રૂપે પરિણમે છે
જગતને એકાન્ત કલ્યાણપ્રદ, શ્રીજિનેશ્વર-વે-શાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. પંચમાંગના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. તેમાં પુદગલના પ્રકાર સંબધિ અધિકાર ચાલુ છે. પુગલનાં પરિણામને નહિ સમજવાનાં કારણે જૈનેતર દર્શનવાળાએ માગ ચૂક્યા છે. પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદગલે પૃથ્વીકાયના છાએ પરિણાવેલાં છે, એમ જે તેઓ સમજ્યા હેત તે “પહાડ પર્વતને કર્તા પરમેશ્વરે એમ માનત, કે બેલત નડુિ. નિરંજન, નિરાકાર, તિસ્વરૂપ પરમાત્મા પહાડ પર્વતે બનાવે ખરા?, બનાવવા તૈયાર નહિં થાય?, પણ ગ્રહણ કરનાર છનાં કર્માનુસાર ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. આપણે અનાજ ખાધું, પાણી પીધું, કહે કે એકેન્દ્રિયનાં પુદ્ગલે લીધાં પણ તેને મનુષ્યપણાને વ્યરૂપે પરિણમાવ્યાં. એ જ અનાજ, એ જ જલને ઉપયોગ કરનાર પશુ પક્ષી જનાવર વગેરેને તે જ પુદ્ગલે તે રૂપે, તેમની ગતિને યેગ્યરૂપે પરિણમે છે. તે વિચાર. જન્મ્યા ત્યારે શરીર હાનું હતું, કેટલુંન્હાનું?, અને આટલું મહેણું કેના આધારે થયું,
જીવ જેવાં નિર્માણ કર્મનાં ઉદયવાળ હોય, તેવાં પુદગલો લઈને તે તેનું શરીર બનાવી શકે છે. કેઈ કાન વગરને, કોઈનું નાક ચીબું, કોઈ ઢીંગણો, કઈ ઊચ, કેઈ નીચે એ શાથી?, નિર્માણ કર્મોદયે જે પુદગલે જીવ ગ્રહણ કરે છે તે જ પુદગલે તે પ્રમાણે તે જીવી પરિણુમાવે છે.
આત્માએ પુદગલ વળગાડનાર થવું નહિ જૈન દર્શન સ્વીકારનાર પુદગલના પરિણામને બરાબર સમજનાર હવા ઈએ. એ સમજાય પછી સર્વ વસ્તુ સમજાય. જેમાં દેખાતી વિચિત્રતા પણ પુદગલ પરિણામને લીધે છે. જીવના મુખ્ય બે ભેદ છે. (૧) મેષ, અને (૨) સંસારી, આ બે ભેદમાં ફરક એજ કે મોક્ષના ને-સિદ્ધોને પુદગલ પરિણામ સાથે લેશ પણ લાગતું વળગતું નથી, યાને લેશ પણ સંબંધ નથી. કર્મપણે પરિણમેલા પગલે જે આત્માને વળગેલાં હોય તે જ સંસારી, અને એ પુગથી મુક્ત તે સિદ્ધ. પુદગલ પરિણામ જેવી વરતુ ન હોય તે સિદ્ધ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com