________________
[૪૦]
卐
શ્રીખમાત્ર- દેશના–સમ
સસારી એવા બે ભેદ જીવેાના હોય જ નહિ. સંસારી જીવામાં પણ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પંત, નારકી કે દેવતા સુધીના વિભાગ પુદગલ પરિણામને જ આભારી છે. જે જીવાને એકેન્દ્રિયપણે પ્રાપ્ત થાય તેવાં કર્મના ઉદય છે. તે જીવાએ જે પુદ્ગલે ગ્રહણ કર્યા તે પુદ્ગલા એકેન્દ્રિય શરીર રૂપે પરિણમ્યા, તે જ મુજબ એઇન્દ્રિય આદિમાં સમજી લેવું, યાવત્ નારકી તથા દેવતા માટે પણ એજ નિયમ. નારીને ચેગ્ય કર્મો બાંધનારને નારક ગતિ મળી, દેવ ગતિને ચેાગ્ય ક્રર્મો બાંધનારને દેવલાક સાંપડયો, સિદ્ધના જીવે તથા સસારી જીવા. જીવના મુખ્યતયા આ બે ભેદે પછી પાંચે જાતિ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિ ચૌરન્દ્રિય પચેન્દ્રિય, ચારે ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ નારકીનાભેદે, આ બધા ભેદે પુદ્ગલ પિરણામને જ આભારી છે. પુદ્ગલની વ્યાપકતા સર્વત્ર છે. આ મુખ્ય વાત સમજી જવાય તે મુખ્ય દ્રષ્ટિ જાગૃત થાય. ષ્ટિ જાગૃત થઈ એટલે એટલું સમજાય કે પુગલના પરિણામને કરનારાએ તેમાં તન્મય (સામેલ) થવું નહિ, અર્થાત્ આત્માએ પુદ્ગલ વળગાડનાર થવું નહિ.
જૈન-શાસનની મૂખ્ય તથા પ્રથમ ભૂમિકા
દરેક આત્મા મેક્ષ પામે એવી ભાવના એ શ્રી જૈન શાસ્ત્રનની પ્રથમ તથા મુખ્ય ભૂમિકા છે. કોઇ પણ જીવ પુદ્ગલથી ખરડાય નહિ, લેપાય નહિ, તે રીતે દુઃખી થાય નહિ, દરેક જીવ સુદ્ગલથી મુક્ત થાય એજ ધારણાથી જૈન શાસનની ભૂમિકા આળેખાયેલી છે, અને શાસ્ત્રકારો ધમ પણ તેને જ કહે છે. શાસ્ત્રવિહિત-અનુષ્ઠાન કરનારમાં, મૈત્યાદિ ચાર ભાવનાએ હાવી જ જોઈએ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે અવિરૂદ્ધ એવા શ્રીસર્વજ્ઞદેવના વચનાનુસારે જે ધમ કરવામાં આવે તે જ ધર્મ કહેવાય, અને તે ધમૈય્યાદિ ચાર ભાવના યુક્ત હોય. ‘મૈક્થામિાય સંયુત્ત’ એ ખાસ કહ્યું. (૫૦ ચિં૰ો ૨) એ સમ્યકત્વની (૧) મૈત્રી () પ્રમેહ (૩) કારૂણ્ય (૪) માધ્યસ્થ્ય; ભાવના ચાર છે, અનિત્ય અશરણુ આદિ બાર ભાવના ચારિત્રની છે. મૈત્રી ભાવના ધરાવનારા જ બાકીની ભાવનાઓને ચેાગ્ય છે.
મૈત્રી ભાવના
મૈત્રી ભાવના કોને કહેવાય એ સમજવું જોઈએ. મૈત્રી એટલે શુ? અને મૈત્રી ભાવના એટલે શુ?. એ જાણવુ પ્રથમ આવશ્યક છે. દુનિયામાં જનાવરને પણ મિત્રા વિના ચાલતુ નથી, પણ વાતવિક રીતિએ મિત્રોએ મૈત્રી શું ?, એમ સમજવુ જરૂરી છે.. મા પ્રાયિંત્ જોપિ વાન (યોગ॰ સા૦) ‘ ક્રાઇ પણ જીવ પાપ ન કરે' એ ભાવના જોઈએ. જગતમાં અનંતાનત જીવે છે, તેમાંથી કેઇ પણ જીવ પાપ ન કરે એવી મહેચ્છા જોઈએ. તમામ જીવે. પાપના લેપથી અલિપ્ત રહે આવી ભાવના હૃદયમાં આલેખાવી-કાતરાવી જોઇએ. સહુ કછું ગુના ન કરે એમ બેલે તા છે, પરન્તુ ખારીકાઈથી તયાસે તે તેની ધારણા પણ ‘ગુનેગારને સજા થવી જોઇએ ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
;
www.umaragyanbhandar.com