________________
[ક]
શ્રીઅમોધ-દેશના સંગ્રહ. પ્રાયશ્ચિત આ બધાં નકામાંજ ને?, આ વસ્તુ તવ બુદ્ધિને ઉપગ કરે તે સમજાય. દુનિયામાં, પણ બુદ્ધિના ઉપગ વગર કઈ વાતનું રહસ્ય સમજાતું નથી. એક મનુષ્ય બીજાને કહ્યું કે “મેં નજરે નજર નવાઈ ભરેલું જોયું કે ગધેડે નદીની વચમાં ગયે અને જીવતે બળી મૂઓ.” સાંભળનારને નવાઈ લાગી. નદીના જલમાં ગધેડો બળે શી રીતે ?, જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે ગધેડા ઉપર ચૂનાની પોઠે હતી, નદીની વચમાં ભાર લાગવાથી ગધેડે ડૂબે, ચૂને પાણીમાં પીગળે અને ચૂનાની આગની બળતરાથી ગધેડે બળી મુએ. આ બુદ્ધિગમ્ય-વાત પણ બુદ્ધિ વાપરનારને જરૂર સમજાય. તપશ્ચર્યા ન કરાય તે કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. ભેગવવાં જ પડે એ વાત ખરી, પણ તપથી કર્મો તૂટે છે. નિકાચિત-બંધવાળા કર્મો કે જે તપથી પણ ન તૂટે, તેવા કર્મો ભેગવવાંજ પડે તે વાત પણ ખરી, અને તપોધર્મ દ્વારાએ કમને ક્ષય થાય છે; એ વાત પણ ખરી છે.
દુનિયામાં પણ જોઈએ છીએ કે ફાંસીને લાયકને ગુનેગાર પણ ફાંસીની સજા સંભળાયા પછી પણ, અર્થાત્ ફાંસીની સજાને હૂકમ થઈ ગયા પછી પણ; દયાની અરજ કરી શકે છે. અને અધિકારી દયાને અમલ કરી પણ શકે છે. દરેક પ્રાણીને દુઃખને ભગવટો થાય છે તે તેના પૂર્વકૃત કર્મોના ઉદ્દયથી જ થાય છે. દુઃખનું કારણ જેમ પાપ તેમ તે થયેલાં પાપનું નિવારણ પણ ધર્માનુષ્ઠાનાદિ–તપોધર્મ વગેરે છે ને!
ધર્મની ભાવના કેવી હોય? અહીં શંકાકાર પ્રશ્ન કરે છે કે-“જૈન દર્શનમાં એવું મન્તવ્ય છે કે ચારે ગતિ તથા પાંચે જાતિ ન હોય તે કેઈકાલ ગયે નથી, છે નહિ, અને આવશે પણ નહિ. જ્યારે આજે સ્થિતિ છે તે પછી “કઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, સર્વે જીવ પાપથી મૂકાઓ” આ ભાવનાઓને અર્થ છે?, “આખું જગત્ કર્મથી મૂક્ત થાઓ” -- એ ભાવના શી રીતે સંગત થાય? ચારે ગતિ, પાંચે જાતિ નિયમિત હોય તે આખા, જગતની મુક્તિની વાતમાં યુક્તિ કઈ?”
પાપનાં પૂલે ભેગવવાં તે પડવાનાં છતાં ધમની ભાવના કેવી હેવી જોઈએ? દુન્યવી દાખલે તપાસે. આપણું કુટુંબમાં કોઈ મનુષ્ય માંદો પડે. આપણને પણ ભરૂસો નથી કે તે બચવા પામે, વેદ્ય, ડોકટર કે હકીમે પણ ન બચવાનું જણાવી દીધું, છતાં પણ એ મરો” એમ કદાપિ કુટુંબમાં કઈ ધારે?, ના. ધારણું તે “એ છે, કોઈ પણ પ્રકારે એ બચે' એવી જ હેયને સજનની ધારણા એવી જ હોય કે તે મરે એ સંકલ્પ પણ હેય જ નહિં? મરી ગયા પછી પણ શું?, મૂએ ન મૂઓ થતો નથી. છતાંય મરી ગયા પછી પણ નેહીઓ “ખોટું થયું એમ બેલે છે. સારું થયું એમ બેલાય?, સમસ્ત સંબંધીઓ, કુટુંબીઓ મરેલે પાછે નથી આવવાને એવું જાણવા છતાંય ના જજ ઉદાસજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com