________________
[૩૬]
શ્રી અમેવ-દેશના સંગ્રહ અન્ન (આકાશીની વાત છોડીને તમામ પુદગલે જીવેના શરીરે છે. એ પુદ્ગલમાં કેટલાક જાએ ગ્રહણ કરેલા છે, કેટલાક એ છોડી દીધેલા છે. ત્યારે પ્રશ્ન એ રહ્યો છે, તે પછી મિશ્રસાપરિણામ ક્યાં ઘટે?, પ્રથમ પરિણમાવાયેલા યુગલો પ્રગ-પરિણત કહેવાય. એક વખત જીવે જે પુગલે પરિણમાવ્યા તે પુદગલે બીજી વખત બીજા છ પરિણામ ત્યારે તે પુલ મિશ્રસાપરિણત કહેવાય. જનાવર મરી ગયું, તેનું કલેવર પડયું છે, તેમાં કડા થયા તે પિલા કલેવરના પુદ્ગલથી જ થયાને? ઘઊંના પરિણામ રૂપે રોટલી, બાજરીના પરિણામ રૂપે રોટલા અને પછી ખાખરા થયા છે તે પરિણામાન્તરને! પ્રથમના જ એ જે પુદગલે પિતાના શરીર પણ પરિણમાવ્યા હતા, તે જ પુગલેને બીજા જીવોએ પિતાનું શરીર રચવામાં લીધા.
વિકિકલેવર, જીવ ગયા પછી વિખરાઈ જાય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે –“ ભગવન! એ વાત ખરી કે કલેવરમાં પાછલથી છત્પત્તિ થાય તેવા શરીરે મિશ્ર-પરિણત કહેવાય પણ કેટલાક એવાં કલેવરે હોય તે કલેવર ન રહે અને તેથી જીત્પત્તિ ન થાય. દેવતાના તથા નારકીના જીવે ત્યાંથી ચ્યવે, મરે, નીકળે ત્યારે એ કલેવર-એ પાંચસેં ધનુષ્યની કાયા ત્યાં રહે કે નહિ ?,
ગુરુ મહારાજા સમાધાનમાં જણાવે છે કે, શાસ્ત્રકાર હરમાવે છે કે ઔદારિકની જેમ વિક્રિયનાં કલેવર રહેતાં નથી. કીડી મરી જાય એનું કલેવર હોય છે, પણ દીપકની મશાલ બૂઝાઈ જાય ત્યારે કલેવર હોય છે, અગ્નિકાયપણે શરીર છોડયું તેનું કલેવર કયાં?, દીપક બૂઝાયે, કલેવર કયાં છે?, તે જ રીતે વૈક્રિય શરીરવાળા જીવે છે. આયુષ્ય પૂર્ણ થતાં ગત્યન્તર કરે ત્યારે તેમનાં શરીર શબ રૂપે રહેતાં નથી. દીપકના પ્રકાશમય , ગલની માફક વિખરાઈ જાય છે. તેમાં મિશ્રપણું શી રીતિએ ઘટાવવું, દારિક શરીરને અંગે પરિણામ ઘટી શકે છે. જીવે પ્રયત્નથી કરેલાં શરીરથી બીજાં શરીરે થાય ત્યાં મિશ્રપુદ્ગલ કહી શકાય પણ તે ઘટના ઔદારિકમાં જ છે, વિક્રિયમાં તેમ નથી.
વર્ગનું વિચાર શંકાકારને હજ પ્રશ્ન રહ્યો છે કે:-“ત્યારે જે પગલે વિખરાઈ જાય છે તેને અંગે શું માનવું?”
આ શરીરમાં અનાજ, ફલ વગેરે નાખીએ તે તે રસપણે પરિણમે, પણ અંદર કાંકરી આવે તે કાંઈ રસરૂપે પરિણમતી નથી. આહારમાં ગએલી કાંકરી કે ધુળ, માટી, જઠરામાં ગઈ અને ભળે પણ રસરૂપે પરિણમનને નથી. ચૌદ રાજલકના આકાશ-પ્રદેશમાં બધી વર્ગણાઓ રહેલી છે. દારિક શરીરની રચના વખતે દારિક શરીરને ચગ્ય જ ઔદારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com