________________
[૨૦]
શ્રીઅમેવ-દેશના-સંગ્રહ
વિચારે ત્યાં ય આવે છે. જેવીશે કલાક આરંભ-પરિગ્રહમાં રાચવું માચવું હોય ત્યાં એનું ટન ગમે ત્યાં આવીને હાજર થાય એમાં નવાઈ શી?, તમારા આત્માને તમે સાચે માનવા તૈયાર છે? ત્રીજોરીમાંથી લાખ રૂપીઆ ઘેરાયાનું સ્વપ્ન આવ્યું. આંખ ખૂલી, અને સ્વપ્ન આવ્યું છે, એ જાણે છતાં ત્રીજોરી ખોલીને જુઓ કે નહિ?, કહે કે આત્માને સાચા માનવા પણ તૈયાર નથી. આંખ કોઈને પણ યાવત્ માતાને પણ ભરૂસ કરતી નથી. માતા આંખ સામે હાથ સ્પર્શ કરે કે તરત આંખ બંધ થઈ જાય છે. આરંભ-પરિગ્રહને અગે, આપણે બધા એટલા મશગુલ છીએ કે પિતાના આત્માને પણ પોતાને વિશ્વાસ નથી. આટલી હદે આરંભ-પરિગ્રહમાં તલ્લીન બનેલાને પવિત્ર ભાવના આવે કયાંથી? આવે તે પણ બિન્દુ માત્ર! ભાવના, શીલ, તપ ગૃહસ્થનાં બિન્દુ જેટલાં છે. ગૃહસ્થને મુખ્ય ધર્મ દાન છે. ગૃહસ્થ માટે ખરેખર તરવાનું સાધન દાનધર્મ છે. હવે દાન પ્રાસુ=અચિત્ત ચીજ તે સુપાત્રમાં અપાય તે સંબંધી અધિકાર છઠ્ઠા ઉદેશામાં છે.
પાપ ગમે છે, પણ પાપી તરીકેની છાપ ગમતી નથી! સાધુ અપ્રાસુક (ચિત્ત) દાન લે તેમાં માત્ર જીવઅદત્ત લાગે છે એમ નથી, પણ ચારે પ્રકારનાં અદત્ત લાગે છે. વ્યવયના શિષ્ય-શિષ્યા લેવામાં ગુરૂ અદત્ત ગણુયેલ નથી, બાકી ખાનપાનની સચિત વસ્તુ લેવામાં ચારે પ્રકારે અદત્ત લાગે છે. તીર્થકર અદત્ત, જીવ અદત્ત પણ લાગે છે, અને તત્સંબંધી અધિકાર સાતમાં ઉદ્દેશામાં છે.
ગુને કરવાને સંકોચ હેતે નથી, પણ ગુનાના દંડની જાહેરાત પણ આકરી લાગે છે; દંડ તે આકરે લાગે જ છે ને! તેલ મર્ચે ખાવા સારા લાગે છે. ખાંસી, શ્વાસ, દમ વગેરે થયા એટલે એય બાપરે ! શું ચારે અદત્તના રવીકારને “અધમ’ કહો તો રમે રેમ આવેશ આવે છે; પણ એના કરતાં ગુને ન કરે ચારે અદત્તને સ્વીકાર ન કર, તેલ મરચાં ન ખાવાં, એજ ઈષ્ટ છે. આ જીવને પાપ કરવું ગમે છે, પણ પાપી તરીકે પંકાવવું ગમતું નથી. આથી સત્ય સ્વરૂપ કથનના, અને કથકના દ્વેષી બનાય છે. દર રાજાને શ્રીકાલિકાચાર્યો, ‘તું નરકે જઈશ એમ નથી ઈચ્છીયું” પણ “જનાવરને મારીને, મારી નાંખીને કરતા યજ્ઞથી, નરક ગતિએ જવું પડે છે;' એમ વસ્તુ સ્થિતિ જણાવી છે. આથી દરને રૂંવાડે રૂંવાડે કેધ વ્યા. અદત્ત ગ્રહણ કરનારાઓને સાચું સ્વરૂપ કહેનાર ન ગમે, તેથી તેઓ પ્રત્યનિક બને છે. ગુરૂ, કુલ, સંઘ, સૂત્ર, અર્થના પ્રત્યનિકને અધિકાર આઠમા ઉદેશમાં છે.
પ્રાયશ્ચિતનું નિવારણ આલોયણું
ચક્રવતી, વાસુદે, રાજા મહારાજા વગેરેની સત્તા મન ઉપર ચાલતી નથી. તેમની પાસે કે દુનિયામાં તે કાયાથી ગુને અને કાયાને દંડ કે સજા. શાસ્ત્ર-ક્ષેત્રમાં “કાયાથી પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com