________________
શ્રી અમેધ-દેશના-સંગ્રહ
---
-
-
-
*
વાત માનવા લાયક છે તેની સિદ્ધિ અત્ર અધિકરણ સિદ્ધાંતથી કરી. ભગવાનને શ્રીગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યોઃ “હે ભગવાન ! પુદ્ગલે કેટલા પ્રકારના? ” ભગવાન્ ! કહે છે કે
હે ગૌતમ!” દે શોકન! એ સબોધનથી ઉત્તર આપતા હતા. સીત્તેર વર્ષને રાજા પણ તેના પિતા પાસે તે બચું જ ને! વિનીતે તે, તેઓ પિતાને વડીલે “વત્સ, પુત્ર કહીને બેલાવે તેમાં જ ગૌરવ માને છે. ભગવાન મહાવીર મહારાજાએ કોલ કર્યો ત્યારે શ્રીગૌતમસ્વામી વિલાપમાં શું કહે છે? “ગૌતમસ્વામી” તે આખી દુનિયા કહે છે, પણ કહે છે કે “હે ગૌતમ” એવું કહીને મને કેણુ બેલાવશે? બાલક ગણીને તેવી દષ્ટિથી મહારી સામે હવે કશું જશે? આ વિલાપ વખતે શ્રી ગૌતમસ્વામીની વય પંચ્યાસી વર્ષની હતી. પચાવન વર્ષની વયે તેઓએ તિક્ષા લીધી હતી. ત્યાર બાદ ત્રીશ વર્ષ બાદ ભગવાન કાલ ધર્મ પામ્યા.
પંચ્યાશી વર્ષની વયના ગૌતમસ્વામીજી એ વિલાપ કરે છે કે:-“હવે મને આપના વિના પાંચમ, જોયમ કહીને કણ લાવશે?” આજે તે સહેજ મોટા થયા એટલે પૂર્વ મિત્રત સમારેa' એ સૂત્ર પિતે જ આગળ કરીને કહે કે-“શુ બાપ અમને પૂછે પણ નહિ? અમારું હવે માન રાખવું જોઈએ, અમે કાંઈ ન્હાના નથી” વગેરે સુજ્ઞ, સુવિનીત પુત્ર માટે તે એ શ્રીગૌતમસ્વામીજીનું દષ્ટાંત અનુપમ છે. વિલાપ કરે છે તે વખતે કાંઈ જેવી તેવી અવસ્થા નથી. ત્રીશ વર્ષને ગણધર પર્યાય છે. ભગવાનની ભૂજા સમા તેઓ હતા. ગૃહસ્થપણામાં પ્રથમ પિતાને સર્વજ્ઞપણાને આડંબર હતે પણ સર્વજ્ઞ ભગવાન મળ્યા એટલે સર્વ સમર્પણ કરી દીધું! “મને ગૌતમ કેશુ કહેશે? એવા પચ્યાશી વર્ષની તેમને થાય છે. આજે ચેલાનું નામ શ્રીહર્ષવિજય હેય તેને “હરખે ” તે કહી જુએ, કેમ થાય છે!
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં “હે ગૌતમ!' એમ કહીને ભગવાને ઉત્તર આપે તેમાં એ પણ રહસ્ય છે કે “આના ઉત્તરને લાયક તું છે! ભગવાન ઉત્તર આપે છે – “હે ગૌતમ! પુદગલના ત્રણ પ્રકાર છે.” જીવ નિત્ય છે. જીવન પ્રકારે ફરતા જ છે. જીવ દેવતા મનુષ્ય, તિર્યંચ, નારકી એમ ભિન્ન ભિન્ન પ્રકારમાં ફરે છે. પુદગલને કઈ પ્રકાર નિયમિત નથી. એનાં એ પરમાણુઓ આહારકક્રિય, ઔદારિકાદિપણે પરિણમે છે, અને એના એ જ પરમાણુ છૂટા થઈ જાય છે. સર્વ જીવને આશ્રીને જેમ જીવપણું પિતાની અપેક્ષાએ નિત્ય છે, તેમ સંસારની ગતિની અપેક્ષાએ અનિત્ય છે. પુગલપણું નિત્ય છે તેના ત્રણ પ્રકાર પણ નિત્ય છે. કઈ પણ કાલ એ નથી કે જ્યારે ત્રણ પ્રકારનાં પગલે ન હેય ભલે જીવ મનુષ્યને, તિર્યંચને, નારકી, કે દેવને પણ જીવતો હોય જ ચાર ગતિમાંથી એકમાં પણ અમુક જીવ હેય જ તેમ અમુક પુદગલે ત્રણમાંથી ગમે તે પ્રકારમાં હોય જ.
હવે પુદગલના ત્રણ પ્રકાર કયા?, એ ત્રણ પ્રકારને અનુકમ કર્યો?, વગેરે અધિકાર અગ્રે વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com