________________
• • • --
-- --
-
-- - ---
–
– • •
• • --
દેશના-૮.
[૩૧] સમજવાની તાલાવેલી લાગી. પ્રધાને ધીમેધીમે નવે તવેનું સ્વરૂપ સમજાવ્યું, અને ઠસાવ્યું રાજા સમયે, અને વ્રતધારી થયે.
પુદ્ગલના પરિણામે થાય છે. પુગલ સ્વતંત્રપણે પણ પરિણમી શકે છે, પણ પરિણમે છે, અને પલટે પામે છે” આવું માનનારે સાચા માર્ગે આવી શકે છે. ફરીને ધ્યાનમાં લે કે-પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમે છે. ૧. સ્વભાવથી, ૨. જીવનના પ્રયોગથી; અને ૩. ઉભય પ્રકારે પણ પરિણમે છે. હવે આ સંબંધમાં વધારે શું કહેવાનું છે તે અગ્રે વર્તમાન.
5.
)
*
*
,
3
'
' -
છે દેશના ૮. ૪
એ અર્થ પુદ્ગલ-પદ સાથે સમાયેલો છે. 'पओग परिणय'त्ति जीवव्यापारेण शरीरादितया परिणताः, 'मीससा परिणय'त्ति मिश्रक- परिणताःप्रयोगविनसाभ्यां परिणताः प्रयोगपरिणाममत्यजन्तो विस्रसया स्वभावान्तरमापादिता मुक्तकडेवरादिरूपाः ।
રૂપીએ અને સોળ આના એક જ છે. ટીકાકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે શ્રીભગવતીજીની ટીકા રચી છે. આઠમા શતકનની સંગ્રહણી–ગાથાની વ્યાખ્યા પછી, તેમણે ઉદ્દેશાની વ્યાખ્યા કરી છે. શ્રી ૌતમસ્વામીજીએ પુદગલ સંબંધિ પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરને અધિકાર ચાલુ છે. આપણે એ તે જોઈ ગયા કે પુદ્ગલે ત્રણ પ્રકારે છે ૧. સ્વભાવથી પરિણમેલા, ૨. જીવના પ્રયોગથી પરિણમેલા, અને ૩. પ્રગ તથા સ્વભાવ ઉભયથી પરિણમેલા. કેઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com