________________
5
[૩૨].
શ્રીઅમેવ-દેશના-સંગ્રહ પ્રશ્ન થાય કે-સંગ્રહણીની ગાથામાં, અને પ્રશ્નમાં “માત્ર પુદ્ગલની વાત, અને અહીં પરિ મનની વાત કયાંથી લાવ્યા, બુદ્ધિ પહોંચાડે તે સમાધાનને વધે નથી.
એક શેઠને ત્રણ પુત્ર તથા એક બાણેજ હતા. પોતે જીવતું હતું, ત્યારે પિતાની મિલ્કતની વ્યવસ્થા માટે દસ્તાવેજ કર્યો, અને તેમાં મિલક્તને ચારે ભાગે ચારે જણને વહેંચી લેવા લખ્યું હતું. ભાણેજ અસંતોષી હતું. તેને આ એથે ભાગ ઓછો લાગવા લાગ્યું. ડેસે જ્યારે મરવા પડયે, ત્યારે ભાણેજે પિતાને અસતેષ સામાન્યથી વ્યક્ત કર્યો. ભાગ એછે છે વગેરે તે કહેવાય નહિ, પણ પિતાની હાલતને અંગે અફસોસ બતાવ્યું. શેઠે આશ્વાસન આપતાં કહ્યું કે –“ચિંતા શા માટે કરે છે ?, તને પણ ત્રીજે હિ હે મળશે”! શેઠ આ શબ્દો બધાની વચ્ચે બેલ્યા હતા. શેઠ તે તુરતમાં પંચત્વ (મરણ) પામ્યા. છોકરાઓ સારા હતા, અને દસ્તાવેજ મુજબ ચોથે ભાગ ભાણેજને આપવા લાગ્યા, પણ ભાણેજને દુર્બુદ્ધિ થઈ, અને તેણે પેલા શબ્દોને પકડી ત્રીજો ભાગ માંગ્યો. વાત કચેરીએ ગઈ, પણ ન્યાયાધીશ અકકલવાળે હતું, તેથી બન્ને પક્ષના વકીલને સમજાવ્યું, અને કહ્યું કે ચોથે ભાગ અને ત્રીજો ભાગ (દસ્તાવેજમાં લખાયેલે ચેાથે ભાગ તથા શેઠે કહેલે ત્રીજો ભાગ) બને એક જ છે, લઢે છે શા માટે? આખી મિલકતને ચોથો ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ૧૦૦ને ચોથો ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ચોથો ભાગ ૨૫ છે. ૧૦૦માંથી ૨૫ જતાં શેષ ૭૫ રહ્યા છે. ચોથા ભાગના ૨૫ એ શેષ ૭૫ ના ત્રીજા ભાગે છે. એ જ રીતે “પુગલ પદથી પુદ્ગલ પરિણમ સમજી જ લેવાના હેય. પરિણામ વિના મુદ્દગલ હોય ખરા? જે પુદગલ પરિણામવાળા તથા પરિણામ વિનાના એવા બે પ્રકારે હેય તે, પરિણામવાળા પુદ્ગલ એમ સ્પષ્ટ કહેવું જોઈએ, પણ એમ નથી તે “પુગલ' કહેવા માત્રથી પુદ્ગલ પરિણામ સમજાઈ જ જાય છે. રૂપીઓ કહે કે સોળ આના કહે, બન્ને એક જ છે. ગમારને એમાં ફરક લાગે . ગમાર હોય તે “પાંચવીશ' શબ્દથી “સે” એમ ન સમજે. “સે એ પાંચવીશી જ છે એમ સમજનાર શબ્દની તકરાર ન કરે. એ જ રીતે અહીં પરિણામ વિનાના પુદગલે નથી તેથી માત્ર “પગલ” શબ્દથી પુદગલના પરિણામને પણ સાથે લેવામાં વાંધો નથી. રૂપીઓ કહે, સેળ આના કહે કે ચેસઠ પૈસા કહો, તે બધું એક જ છે. તેમજ ત્રણ પ્રકારના પરિણામવાળા પુદ્ગલે, “પુદ્ગલ” શબ્દમાં સમાય જ છે.
શબ્દમાં સંપૂર્ણ-અર્થ સમાય જ છે. કેઈને એમ થાય કે, “જીવના પ્રયત્ન મન, વચનને કાયાના વેગથી પુદગલ પરિણમન, છે તે પુદ્ગલને વેગ-પરિણત ન કહેતાં, અત્ર પ્રયોગ-પરિણત કેમ કહ્યા ?” યોગથી તે મન વચન ને કાયાના પગલે લેવાય. ગ શબ્દથી “પુગલવાળે જીવ’ એમ સમજાય. પ્રયોગ શબ્દથી એમ સમજવાનું કે, કાયાદિના પુદ્ગલના આલંબનવાળો છવને પ્રવેગ યા વ્યાપાર. એકલા જીવના પ્રયોગને પણ પ્રવેગ કહેવાય. જીવને યત્ન અને પ્રયત્ન એ બેમાં કચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com