________________
દેશના–૫.
[૨૧] . કરે તે તેને જ માત્ર દંડ” એમ નથી. આવું વચન કે આ સંક૯પ કરે તે પણ પાપ, અને તેથી પ્રાયશ્ચિત, નહિં તે કર્મબન્ધન છે જ. મન, વચન, કાયા, ત્રણેય યુગના ગુન્હાની સજા દેનારા શાસ્ત્રકારે છે. રાજા મહારાજાઓ તે દંડ કરીને ભંડાર ભરે છે તેમ અહીં ભંડાર ભરવાના નથી. અન્ય દર્શનની પેઠે જૈન દર્શને પાપને દંડ પસામાં રાખેલ નથી. સામાયિકમાં લીતરી ચંપાઈ એના પ્રાયશ્ચિતમાં ચાર આના દડ-ચાર આના દેરે નાંખવા કે ગુરુને આપવા એમ અહીં નથી. અહીં તે પ્રાયશ્ચિત્ત દુર કરવા માટે આલેયણને માર્ગ પ્રસિદ્ધ છે.
કોઈ પૂછે, શંકા કરે કે-કર્મ તે મન વચન કાયાની નરસી પ્રવૃત્તિ વખતે બંધાઈ ગયું, હવે પાછળથી પ્રાયશ્ચિત્ત કરે શું વળે? જીવન હોય ત્યાં સુધી તેને ધન્યતરી જીવતે કરી શકે, પણ મર્યા પછી આવેલ વૈદ્ય શા કામને? સમાધાનમાં સમજે, મહાનુભાવો! થયેલા અજીર્ણનું ઔષધ હોય કે નહિ? એક માણસથી બીજાને વાગી ગયું જેનાથી વાગ્યું તે જેને વાગ્યું તેને એમ કહે કે:-“શું કરવા વચ્ચે ચેટ હતે?” એ વચનમાં તથા એમ કહે કે – “ભાઈ સાહેબ! માફ કરજો! મારાથી વાગી ગયું છે. એ વચનમાં ફરક ખરે કે નહિ? પ્રથમનું શિરીન વચન ભયંકર નીવડનારું. અને પછીનું નરમાશનું,-પ્રશ્ચાતાપનું માફી માગનારૂં વચન ઝેરને તેડનારું છે. મારોરૂચ નિરિત્ર વગેરે ગુરૂ પાસે બેસે છે ને? પાપ કર્યું છે, તે ખોટું છે એમ જાણે છે, પાપ થઈ ગયું છે એ પણ બોલે છે અને આલોચનાદિ કરી છે કેમકે આલેચન, નિન્દિન, ગર્ણનથી આત્મા હલકો કર્મથી હળવો થાય છે. કર્મ બંધન કેટલા પ્રકારે?, કર્મ બંધન થવાના ભેદ કયા?; વગેરે અધિકાર નવમા ઉદ્દેશામાં છે. આત્મા આરાધક કેમ બને, મેક્ષ માર્ગના આરાધક બનવું જોઈએ. આરાધનાના પ્રકારો વગેરેને અધિકાર દશમાં ઉદ્દેશમાં છે, તે અધિકાર અગ્રે વતમાન. જીવા સ્વી બની: ટjશ્વર પાવાવાળા - A
2 ‘81 રૂા .• તપૂર્વી વત5 અનજીક – સાહારની જીવન. પખ) , ૧૩,૬૪ ને ૬૪
ની વતન ગવાર) 19ની 75 ને તા AM તેવા Aત ફ૬. 21 .
नमो1427
420
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com