________________
શું દેશના-૪. હું
અહિંસકવતની આરાધના શક્ય શી રીતે ?
पुग्गल आसीविस रुक्ख किरिय आजीव फासुग मदत्त पडिणीय बंध आराहणा य दस અમેમિ સE I ? |
નરસું પણ જે પરમેશ્વરની જ પ્રેરણાથી તે પાણીને સજા શા માટે?
શ્રીશાસનની સ્થાપના માટે શ્રીદ્વાદશાંગીની રચના કરતાં થકા શ્રીગણધરમહારાજાએ રચેલા પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકને અધિકાર ચાલુ છે. શ્રીભગવતીજીમાં કહેવાના અધિકારે દશ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ વિભાગને “ઉદેશો કહ્યો છે. શાસ્ત્રકારને પારિભાષિક અને ભાષા પ્રયોગ શબ્દ “ઉદેશ છે. પ્રથમ ઉદેશામાં પુદગલ પરિણમન અધિકાર છે. આપણે વિચારી ગયા, અને કહી ગયા કે પુદ્ગલ પરિણમન શ્રદ્ધામાં જૈન શાસનની જડ છે. પુદગલને પરિણમન શીલ માનનારે જૈન શાસનને માની શકે છે.
“ચેતન જ કરી શકે છે, કંઈ પણ કરવાની જડમાં તાકાત નથી, જડ સુખ કે દુઃખ આપી શકતું નથી,' એમ માનનારાઓ દુનિયાને ભૂલી જાય છે. આપણે મરચાં ખાધાં, આંખે (આંખમાં) અગર કોઈ પણ અવયવમાં તેથી બળતરા થાય એ કેણે કરી ? શીર પાવે કે સજામાં કારણ ખુશી કે નાખુશી જ છે ને! પુણ્યથી સુખ અને પાપથી દુઃખ પિતાની મેળે નથી મળતાં, પણ બીજે આપે છે- ઈશ્વર આપે છે એવું અન્ય મતવાલાએ માને છે. કારણ કે તેઓ પુદગલના પરિણામને સમજતા નથી. મરચાંથી બળતરા, સાકરથી ઠંડક કોણ કરે છે? કોધના આવેશમાં આવી આપણે પથ્થર લઈ માથું ફેડયું અને રાતુ (લેહી) કાઢયું શું એ પરમેશ્વરે કર્યું ?, “એવી બુદ્ધિ પરમેશ્વરે આપી એમ કહેવામાં આવે તે તે પછી દુર્બુદ્ધિ કે સદ્દબુદ્ધિ આપનાર પરમેશ્વર જ ને?, અને જે પરમેશ્વર જ તેમ કરે તે પછી અહીં સજા મનુષ્યાદિ પ્રાણિને શા માટે?, કેર્ટના ફરમાનથી કેઈ મનુષ્યને ફાંસી દેનાર જલ્લાદ ગુનેગાર નહિ. એ રીતે જો સારી ખોટી બુદ્ધિ પરમેશ્વર જ આપતા હોય તે પછી તે બુદ્ધિ અનુસાર વર્તનાર ગુનેગાર શાથી?” એને સજા શા માટે? પછી પુણ્ય પાપ, સ્વર્ગ નરક આ બધું શા માટે?, આથી પુદ્ગલ-પરિણામને માન્યા વિના છૂટકે જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com