________________
દેવાના—૪.
卐
[૧૯]
કહેવામાં આવે છે કે જગત અનતાનત જીવાથી વ્યાપ્ત છે. ક્રિયા માત્રથી ક્રિયાદ્વારા વિરાધના થાય છે, તેા પછી મહાવ્રતાનુ પાલન શી રીતે થાય ?, જ્યારે જીવા વિનાનુ સ્થાન નથી, અને ક્રિયા વગરનેા જીવ નથી, તે પછી અહિંસકપણુ ટકે શી રીતે ?”
ધર્મની જડ અહિંસામાં છે.
'
અહિંસા વિના ખીજા તત્ત્વને મુખ્ય સ્થાન આપવું તે તે। ‘સાયની શાહુકારી અને ગડીની ચેરી' એ ન્યાયવાળી વાત ગણાય. કેઇ એક માણસને માર્ગોમાંથી સેય પણ મી અને ગાડી (રત્નની પાટલી) પણ મળી. મેળવનાર ખેલે પણ ખરે કે ‘ કાઇની સેય, કૈાઈની ગઠડી, ' પરન્તુ ‘કેાઈની સાય’ મેટેથી એલે, ‘ કેઇની ગઠડી ’ ધીમેથી ખેલે. ઘાનત એવી કે કેઈ માલિક જડે તે ભલે, નહિ તે સેાય ગાડી પચાવી પાડવાં. દાખડીનું જ્ઞાન એ અનંતા જ્ઞાનના કેટલામેા હિસ્સા ? કાળા પર્યાયને સ્થાને લાલ પર્યાયનુ જ્ઞાન થાય, તેમાં લાભાંતરાયના ક્ષયે પશમના હિસ્સા એ થયા? બીજા બધા પાપસ્થાનક કઈ કઈ અંશે નુકશાન કરે ત્યારે હિંસા કેટલુ કરે? આખી જિંદગીએ તૈયાર કરેલું શરીર ડિસાથી સમય માત્રમાં સાક્! પાપસ્થાનકમાં જૈન શાસ્રકારેએ પ્રથમ સ્થાને હિંસાને જાહેર કરી છે. અન્ય પાપે અંશે ગુણુનાશક છે, જ્યારે હિંસા સવ ગુણુ નાશક છે. હું સા-વનમાં લેશ પણ ખામી ન આવે તે માટે ખીજા વ્રતે છે. બાકીનાં ત્રતે વાડ જેવાં છે. રક્ષણુ વાડથી જ છે. જૈને જે વસ્તુના ઉપયાગ કરે તે પ્રામુક હોય. જેમાં જીવ ન હોય તેના ઉપયેગ કરે. સૂક્ષ્મ નિગેઈ બીજાની ક્રિયાથી મરે નહિ. કાચમાંથી આવતું અજવાળુ કેટલુ ખારીક હેય છે? એ આવતા અજવાળાને કાચ શું કરે? સૂક્ષ્મ નિગેાદની બારીકાઈ એવી છે કે આપણાં સ્થૂલ પુદ્ગલેાથી તેને વ્યાધાત નથી. ખાદર જીવાને અંગેની વિચારણામાં તે સ્પષ્ટ છે
મહાવ્રતધારી અચિત્તને જ ઉપયાગ કરે. ખાદર જીવોની વિરાધના ન કરે, અને બાદરની વિરાધના ન હેાડનારને સૂક્ષ્મ હિંસા છેડવાના પરિણામ થતાં જ નથી. ભેગ કે ઉપભેગમાં આવતી ચીજ નિર્જીવ હોવી જોઇએ, આવી જેની પ્રતિજ્ઞા હાય તે અહિંસક બની શકે છે.
4
આ રીતે અહિંસાની, અને પ્રથમ મહાવ્રતની સાબિતી થઇ. શંકાકાર ગેાળા ઞખડાવે છે: સાધુ વહારવા ગયા, ગૃહસ્થે હાથમાં વહેારાવવાની ચીજ લીધી, પાત્રામાં નાંખવા માંડી, પાત્રમાં પડી, પહેલાં વચ્ચેથી એ ચીજ કેાઈ પક્ષી લઇ ગયું. આ પ્રસ ંગે અદત્તાદાન, અવિરતિ પાષણ વગેરે સિદ્ધાંત સબ ંધી શું સમજવું?, એ અદત્તાદાન ખરૂ કે ?, અવિરતિનુ પેષણ (પક્ષીનુ) કાણે કર્યું ?”
ક્ઝેમાને કરે' એ ન્યાયે ગૃહસ્થે દેવા માંડયુ ત્યારથી દીધુ, સાધુએ લેવા માંડયુ ત્યારથી લીધુ' એ ન્યાયે અદત્તાદાન નથીજ. અવિરતિના પાષણની આàાચનાની વ્યવસ્થા સાધુને કરવી પડે. એક વાત ખ્યાલમાં રાખજો કે જેની દૃષ્ટિ સીધી ન હેાય તેને શાસ્ત્રનાં વચને પશુ અવળાં લાગે છે. એવા પ્રત્યનિકાને અધિકાર આઠમા ઉદ્દેશમાં જણાવેલ છે. પછી નવમા ઉદ્દેશામાં કયા અધિકાર વગેરે છે તે અંગે વમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com