________________
(૬)
કહે છે–પરિષહ, શીત અને ઊષ્ણુતાના કહ્યા તેમાં મંદબુદ્ધિવાળાને વિચાર વિના શંકા થાય. કે, ઊલટું સમજાય તેથી ખુલાસે કરે છે. इत्थी सकार परीसहो, य दो भाव सीयला एए। सेसा वीसं उण्हा, परीसहा हुंति नायव्वा ॥२०३
સ્ત્રી–પરિષહ, અને સત્કાર-પરિષહ, એ બન્ને શીત. છે, કારણકે, ભાવ મનને તે ગમે છે, બાકીના વિશે પરિ ષહ પ્રતિકુળ હેવાથી તે મનને ગમતા નથી, માટે ઊણ છે. અથવા, પરિષહોનું શીત-ઊષ્ણપણે બીજી રીતે કહે છે – जे तिव्व परिणामा, परीसहा ते भवंति उण्हाउ। जे मंदप्परिणामा, परीसहा ते भवंति सीया ।।
- નિ ના, ૨૦૪તા | બેકરીને સહન થાય તેવા તીવ્ર સ્વભાવવાળા ગરમ પરિષહ જાણવા; અને જે મંદ પરિણામવાળા (સહેલાઈથી સહન થાય;) તે શીતપરિષહ છે, તેને ખુલાસો કરે છે કે, જે શરીરમાં દુઃખ ઉત્પન્ન કરનારા થાય અને સહેલાઈથી સહન ન થાય; તથા, મનમાં ખેદ કરાવે, તે તીન પરિણામવાળા હેવાથી ઊષ્ણુ છે, અને જે પરિષહ ફક્ત શરીરને દુખ ઉત્પન્ન કરે છે, પણ બળવાન પુરૂષને મનનું દુખ તેમાં થતું ન હોય, તે ભાવથી મધપરિણામવાળા હોવાથી તે શીત-પરિષહ છે. '