________________
ભાવથી બે પ્રકારે છે એટલે પુદ્રાલાશ્રયી, તથા જીવાશ્રયી છે. તે ગાથાના બે પદમાં બતાવેલ છે, તેમાં મુંદાલાશ્રયી ઠરે ગુણ ગુણના પ્રધાનપણાને બતાવવા રૂપે છે, તેમ ભાવ ઉણમાં પણ જાણવું. જીવને આશ્રયી શીત અને ઉષ્ણ રૂપવાળો અનેક પ્રકારે ગુણ છે. જેમકે ઐયિક વિગેરે જ ભાવે છે. તેમાં જયિક તે કર્મના ઉદયથી પ્રગટ થયેલ નારકી વિગેરે જેને ભવના આશ્રયી પિતાની મેળે કષય થાય છે તે ઉષ્ણ ભાવ જાણુ. અને ઐયશમિક તે સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમ સમ્યક્ત્વ તથા વિરતિ ( ચારિત્ર) રૂપ થડે ભાવ છે. તથા ક્ષાયિક ભાવ પણ થડે છે. કારણ કે તે ક્ષાયિક સમ્યત્વ તથા ચારિત્ર રૂપવાલે છે.
અથવા બધા કર્મને દાહ તે (ક્ષાયિકભાવ) સિવાય ઉત્પન્ન થતું નથી. માટે તે ઉપણું છે. તે જ પ્રમાણે વિવક્ષાથી બીજા પણ બે પ્રકારે થાય છે (આમાં બે ભાવ આવ્યા. બાકીનામાં પણ તેજ પ્રમાણે જાણવું) - જીવના આ ભવગુણનું શીતપણું અને ઉષ્ણપણના રૂપનું વર્ણન નિર્યુક્તિકાર ખુલાસાથી પોતેજ કહે છે. सी परीसह पमायु, वसम विरई सुहं चउण्इंतु। परीसह तवजमकसाय, सोमा हि वेयारह दक्खं ॥
તારા જિ. . ૨૨