________________
(૩)
ચોથા ઊદ્દેશામાં કષાયનું વમન કરવું. એટલે ન કરવા અને બાકીનાં પાપ છોડવાં. તે પંડિત સાધુનું સંયમ છે, અને પ્રથમ ક્રેધિથી લઈને લેભ સુધી કષાયે દુર થવાથી ક્ષપક શ્રેણિના કમથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને અઘાતિનક દુર થવાથી આઠે કર્મોને નાશ થતાં મેશ થાય છે, તે બે ગાથામાં બતાવ્યું છે. નામનિષ્પન્ન નિક્ષેપમાં શક્તિાદળા -અધ્યયન છે માટે, શીત અને ઊષ્ણ બંનેના નિક્ષેપ કહે છેनाम ठवणा सीयं, दव्वे भावे य होइ नाय। . एमेव य उण्हस्सवि, चउविहो होइ निक्खेवो ।
- જિ. . ૨૦૦ . નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિપા છે. તેમાં નામ સ્થાપના સુગમને છેડી દ્રવ્ય નિક્ષેપ શીત અને ઉષ્ણને કહે છે.
व्वे सीयल दुव्वं, दव्वुण्हं चेव, उण्हदव्वं तु। । भाव उ पुग्गल गुणो, जीवस्स गुणो अणेगविहो। .
નિ. ના. ૨૦ : જ્ઞ શરીર ભવ્ય શરીર છેડી તિરિકતમાં ગુણ ગુણના અભેદ પણાથી દ્રવ્ય શીત ઠંડા ગુણથી યુક્ત દ્રવ્ય, અથવા શીતનું કારણ જે દ્રવ્ય તે દ્રવ્યના પ્રધાનપણથી તે શીત દ્રવ્ય છે. તે બરફ હિમ કરા વિગેરે છે, એ જ પ્રમાણે ઉષ્ણમાં ગરમ પદાર્થ લેવા.