________________
ઈતિહાસ પહેલાંને ઈતિહાસ
ઈ. સ. ૧૯૨૩ પછી આ ખેદકામ ચાલુ જ હતું. ડૉ. ડીસ્કાએ સ્વીડન જઈને જડેલા અવશેષો તપાસવા માંડ્યા હતા અને ડો. એન્ડર્સને પેલું ખોદકામ ચાલું રાખ્યું હતું. પછીથી જડેલા અવશેષોમાં આદી માનવના અવશેષો પણ હતા. ડૉ. એન્ડરસન આ મહાન શોધ કરીને ડે. ગ્રાબો સાથે પેકીંગ નગરની એક હોટેલમાં ચાહ પતે એકવાર બેઠે હતું ત્યારે ડે. ગ્રાબો . એન્ડર્સનને ગમ્મતમાં પૂછતું હતું કે “હવે પેલા પેકીંગનર વિષે આગળ શી શોધ કરવી છે?” ડો. એન્ડર્સને એને આનંદથી કહ્યું “એ નર ન હતો પણ આદિ માનવને જન્માવનાર પેકીંગ નારી હતી. પછી ૧૯૨૭ના એપ્રિલમાં શોધખેળનું કામ આગળ ચલાવવા સ્વીડનથી . બેહલીન પણ આવી પહોંચ્યો. બરાબર એ જ સમયે ચીનની ધરતી પર, ચીનના વિગ્રહર અને લેકનેતાઓ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો હતો. આ આંતરવિગ્રહમાં ફૂટતી તેના ગેળા ખુલ્લી બનેલી પેલી ઈતિહાસની ગુફાઓ પર થઈને ગડગડાટ કરતા ઉડતા જતા હતા. પણ અંદર ઉતરેલા પેલા વૈજ્ઞાનિકે તે, પિતાનું ખેદકામ આગળ ધપાવે રાખતા હતા, અને આદિમાનવની આખી ખોપરી શોધી કાઢતા હતા. ઇ. સ. ૧૯૨૮ માં “જીઓલોજિકલ સર્વે ઓફ ચાયને” એ પેકીંગનગરમાં જીવતાં બની ગયેલાં પાંચ લાખ વર્ષ પરના આદિમાનને નામકરણ વિધિ કર્યો. આ માનવ પીશેકેન્ઝોપસ કહેવાયાં. સમયના અંધકારથી શરૂ થતી વિરાટની આત્મકથા.
લગભગ પાંચ લાખ વર્ષ પર ત્યારના માણસે એટલે “પાઈથકેથોમસ ઈરેકટર્સ, બે પગ પર ઉભા થઈ ગએલા અને આગલા બે પગને હાથ તરીકે વાપરનારા “મેમલ” પ્રાણીએ માણસની છટા ધારણ કરીને હેરાનની કેડીઓ પર છંદગીને આરંભ કર્યો. ત્યારે સમયનું રૂપ સમયની સીમાઓ પાછળનું અંધકારમય હતું. પરંતુ આજે માણસનાં વિજ્ઞાનએ એ અંધકાર પર પ્રકાશ ફેંકીને ઈતિહાસનાં આદિકમાડ ખોલી નાંખીને માનવીની કથા કહેવી શરૂ કરી છે. આ કથાનું પહેલું પ્રકરણ આદિકાળ છે. આ કથાને સમયને પ્રદેશ તે તે સમયનું આખું જગત છે. આ કથાની હિલચાલ માનવ વિરાટની, તે તે દેશકાળની જીવન ઘટનાની હિલચાલ છે.
આ હિલચલમાં કુદરત સાથે એટલે દેશકાળના જીવનના સંજોગોની સાથે પરસ્પર ક્રિયા કરીને માનવવિરાટ વિજેતા બન્યા છે. એને આ વિજય કુદરત સાથે કૃતિ ર્યા પછી તેને નાશ કરવાને વિજ્ય નથી. પણ કુદરતને ધ્યાન દઈને સાંભળ્યા પછી અને ઝીણી નજરથી તેને અવલેડ્યા પછી તથા તેની ક્રિયાના કાનૂનને સમજીને પોતાની ક્રિયાને તેની સાથે અંતર્ગત કર્યા પછી