Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૧૦)
પ્રભુના જન્માત્સવ. શકેંદ્રની સ્તુતિ.
૫ ૩ જી.
કે “જે કાઈ પ્રભુની માતાનું' કે પ્રભુનુ અશુભ ચિંતવશે તેના મસ્તકના સાત કકડા થશે.” પછી ઇન્દ્રે પ્રભુના અંગુડામાં પાન કરવાને માટે અમૃત રસનેા સંક્રમ કર્યાં; કારણ કે તીથ કરા સ્તનપાન કરતા નથી. જ્યારે તેમને ક્ષુધા લાગે છે ત્યારે તેએ પોતાના અંગુઠાનુ જ પાન કરે છે. પછી પ્રભુના નિરંતર સ ધાત્રી (ધાન્ય) કર્મ કરવાને માટે ઈન્દ્રે પાંચ અપ્સ રાઓને આજ્ઞા કરી.
આ પ્રમાણે કરી અને પ્રભુને નમીને શઇન્દ્ર ત્યાંથી નદીશ્વર દ્વીપે અને બીજા ઇન્દ્રો મેરૂથી પરભાર્યાં નંદીશ્વર દ્વીપે ગયા. સવ સુર તથા અસુરે, નદીશ્વર દ્વીપે આવી શાશ્વત અડતાની પ્રતિમાઓનેા અષ્રાન્તિકેત્સવ કરી પેાતપેાતાને સ્થાને ગયા.
પ્રાતઃકાળે જિતારીરાજએ પેાતાન ઘેર પુત્રપણાને પામેલા જગપૂજ્ય અર્હત ભગવાનનેા મેટે જન્મોત્સવ કર્યાં. સર્વ નગરીમાં રાજમદિરની જેમ ઘેર ઘેર, માગે માગે અને ચૈાટે ચૈાટે ઉત્સવ થઇ રહ્યો. પ્રભુ ગર્ભ માં હતા ત્યારે શ ંખા (શીંગ) નું ધાન્ય ઘણું થયું હતું, તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા શભવનાથ એવું નામ પાડયું. બાળસ્વરૂપી જંગપતિને વારવાર જોઈ મહારાજા પેાતાના આત્માને અમૃતમાં મગ્ન થયા હૈાય તેમ માનવા લાગ્યા. પ્રભુના સ્પર્શ કરવાની ઈચ્છાથી રાજા ઉત્કૃષ્ટ માણિકયની જેમ તેમને ઉત્સંગ, હૃદય અને મસ્તક ઉપર વાર વાર ધારણ કરવા લાગ્યા. ઇન્દ્રે નિમેલી પાંચ ધાત્રીએ પણ ભક્તિને વિસ્તારી, દેહુની છાયાની પેઠે પ્રભુના સમિપ ભાગને છેડતી નહાતી. કેાઈવાર પ્રભુ, ઉત્સ’ગપરથી ઉતરીને નિભયપણે ભ્રમણ કરી સિંહણને જેમ ખાળસિંહ હંફાવે તેમ તેને પકડી લેવા આવતી ધાત્રીને હંફાવતા હતા. પ્રભુ જો કે જ્ઞાનવાન છે તથાપિ લેાકેાને ખાળચેષ્ટા બતાવવાને રત્નમણિમય ભૂમિપર પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા પોતાના હાથ નાંખતા હતા. મનુષ્યરૂપ ધારણ કરી સમાનવયના થઇને આવેલા દેવતાએની સાથે પ્રભુ ક્રીડા કરતા હતા. તેની સાથે ક્રીડા કરવાને બીજો કેણુ સમર્થ થાય ? ક્રીડાથી દોડતા પ્રભુની આગળ જાણે હાથીઓની નકલ કરતા હાય તેમ પેાતાની ગ્રીવાને વાળતા વાળતા દેવતાએ દોડતા હતા, રમત રમતાં લીલા માત્રમાં પાડી નાખેલા અને ‘રક્ષા કરે, રક્ષા કરે!' એમ ખેલતા દેવતાઓ ઉપર પ્રભુ પરિણામે ચેાગ્ય કૃપા કરતા હતા.
આ પ્રમાણે વિચિત્ર ક્રીડાઓથી અને જાતજાતની રમુજથી પ્રદેોષ કાળને જેમ ચન્દ્ર ઉદ્ભ’ઘન કરે તેમ પ્રભુએ શિશુવયને ઉલ્લ્લંઘન કર્યું. તે સમયે ચારસા ધનુષ્ય ઊંચા અને સુવ ણુના જેવી કાંતિવાળા જગદ્ગુરૂ કૌતુકથી પુરૂષનું રૂપ ધારણ કરીને આવેલા મેરૂપર્યંતની જેવા શોભવા લાગ્યા. તેમના મસ્તકના મધ્યભાગ છત્રના જેવા ગેળ અને ઉન્નત જણાવા લાગ્યા, કેશ સ્નિગ્ધ અને શ્યામ થયા, લલાટની શાભા અષ્ટમીના ચંદ્રના જેવી થઈ, લેાચન કાનની હર્દ સુધી વિશ્રાંત થયા, કાન સ્કંધના ભાગ સુધી લટકવા લાગ્યા, સ્કંધ વૃષભનાસ્ક ધ જેવા દેખા વા લાગ્યા, ભુજાએ માટી થઈ, છાતીનેા ભાગ વિશાળ થયા, ઉદર સિંહના જેવુ કૃશ થયું, સાથળ ગજેન્દ્રની સુંઢ જેવા જણાવા લાગ્યા, જાંધે મૃગલીની જાંઘ જેવી શેાભવા લાગી, પગના ગુલ્ફના ભાગ અલ્પ દેખાવા લાગ્યા, ચરણ રૂમના પૃષ્ટ જેવા ઉન્નત અને તળી એ જણાવા લાગ્યા, આંગળીએ સરલ થઇ, રામરાય છુટા છુટા ઉગેલા શ્યામ તથા સ્નિગ્ધ થયા
સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org