________________
३२
a
तत्वार्थसूत्रे यथा-वस्त्रादौ रागश्लेप हेतु स्तथा-क्रोधमानमाकालोमलक्षणः कपाया कपाय इवात्मनः कर्मश्लेषहेतुर्भवति, तेन-झपायेण सह वर्तते इति सकषायः तस्व-सकषायस्यात्मनो मिथ्शादृष्टयादेः कायादि योगवशादानीतस्य स्थित्यनुमागवन्धकारक साम्परायिकस्य कर्मण आखत्रो भवकारणं भवति । तत्र-सम्परायस्तावत-संसम्यकू, उत्कृष्टः, अयो गति:-पर्यटनं माणिनो यत्र भवति, स सम्परायः, संप्तार उच्यते, संसारपर्यटनकारकं कर्म साम्परायिकम्, तस्य-साम्परायिकस्य कर्मणो हेतु: खल्लु-सपायस्यात्मनो मिथ्यादृष्टे कायादियोगरूप आस्रवो भवति ।।३।। ___ तत्वार्थनियुक्ति:-अथ-कायिक-वाचिक-मानसयोगादिलक्षण आत्रक किं
आदि में राग के कारण होते हैं, उसी प्रकार क्रोध मान माया और लोभ रूप कषाय आत्मा के लिए कर्म बन्ध के कारण होते हैं। ऐसे कषाय से युक्त जीव को सकषाय कहते हैं । सकषाय मिथ्यादृष्टि आदि जीव को फायओग आदि के द्वारा जिन कर्मों का आस्रव होता है, उनमें स्थिति बन्ध और अनुभोग बन्ध भी पडता है । अतएव वह पन्ध साम्रायिक बन्ध कहलाता है । 'साम्पराय' शब्द का अर्थ इस प्रकार है-सम् अर्थात् सम्धक, पर अर्थात् उत्कृष्ट, अथ अर्थात् गति या पर्यटन, तात्पर्य यह है कि प्राणियों का जहां परिभ्रमण होता है, उस संसार को साम्पराय कहते हैं और संसार-परिभ्रमण के कारणभूत कर्म को साम्पराधिक कहते हैं। साम्परायिक कर्म के कारण कषाय. वान् जीव का योग है। सारांश यह है कि सकषाय जीव के योग से जो कर्मबंध होता है, वह साम्परायिक बन्ध कहलाता है और उसमें स्थिति एवं अनुभाग भी पडते हैं ॥३॥ तत्वार्थनियुक्ति-कायिक, वाचिक और मानसिक योग रूप आस्रव क्या આત્માને માટે કર્મ બન્ધના કારણ હોય છે. આવા કષાયથી યુકત જીવને સકષાય કહે છે. સકષાય મિથ્યાદષ્ટિ આદિ જીવને કાયયોગ આદિ દ્વારા જે કમેને આસવ થાય છે તેમાં સ્થિતિબન્ધ અને અનુભાગબન્ધ પણ પડે છે. આથી તે અન્ય સામ્પરાકિબન્ધ કહેવાય છે. “સમ્પરાય શદને અર્થ આ પ્રમાણે થાય છે–સમ અર્થાત્ સમ્યક્ પર અર્થાત્ ઉત્કૃષ્ટ, અય અર્થાત્ ગતિ અથવા પર્યટન, તાત્પર્ય એ છે કે પ્રાણિઓનું જ્યાં પરિભ્રમણ થાય છે તે સંસારને સમ્પરાય કહે છે અને સંસાર પરિભ્રમણના કારણભૂત કને સામ્પરાયિક કહે છે સા૫રાયિક કર્મનું કારણ કષાયવાન જીવનયોગ છે. સારાંશ એ છે કે સકાય જીવના યોગથી જે કર્મ બંધાય છે તે સામ્પરાયિક બન્ધ કહેવાય છે અને તેમાં સ્થિતિ તેમજ અનુભાગ પણ પડે છે ? તત્વાર્થનિયુક્તિ-કાયિક, વાચિક અને માનસિક્યોગ રૂપ આસ્રવ શું બધાં