________________
दीपिका-नियुक्ति टीका अ.६ ल.३ संपरायक्रियायाः आस्रवनिरूपणम् २१ किरियाए-' इति । समपायल्य-कषायेण क्रोधमानमायालोमरूपेण सहितस्या ऽऽत्मनः योगो-मनोवाक्कायरूः आत्मपरिणतिविशेषः सम्पराशक्रियाया:संसारपर्यटनकारकक्रियायाः भवभ्रमणजनककर्मण आवो भवति । तथा चमनो वचः काययोगादिलक्षणः पूर्वोक्तस्वरूपाऽस्रवः सर्वसंसारिणां न समानफलारभ्भहेतुर्भवति, अपितु-सकषायस्यात्मनः कायादियोगरूप आखकः संसाररूप सम्परायजनककर्मणो हेतुर्भवति, अपायस्यात्मनस्तथाविध आस्रवन्तु-ईर्यापथ कर्मणः संसारापरिभ्रमणस्य हेतुर्भवतीति बोध्यम् । तत्र-कपति-आत्मानं हिनस्ति दुर्गतिं प्रापयतीति कपायः, यद्वा-कपायो न्यग्रोधत्वक् विभीतक-हरीतक्यादिकम्, आस्रव की प्ररूपणा करते हैं।
जो जीव क्रोध, मान, माया, और लोभ रूप कषाय से युक्त है उसका योग अर्थात् आत्मपरिणति रूप मन वचन काय का व्यापार सम्पराय क्रिया का अर्थात् संसार में भ्रमण कराने वाली क्रिया का आस्रव होता है । तात्पर्य यह है कि मनोयोग वचनयोग और काययोग से होने वाला पूर्वोक्त आम्रप सब संसारी जीवों को समान फलप्रद नहीं होता, वरन् कषाययुक्त जीव को आस्रव होता है वह साम्परायिक आस्रव कहलाता है, जिसके कारण उसे संसार-परिभ्रमण करना पड़ता है। किन्तु जो जीव कपाय से मुक्त हो जाते हैं, उन्हें ईर्यापथ आम्रव होता है । वह संसार परिभ्रमण का कारण नहीं होता।
जो आत्मा कर्षे-हने अर्थात् दुर्गति में ले जाय, वह कषाय कहलाता है अथवा जैसे बटकी छाल, वहेडा और हरड आदि कषाय, वस्त्र
જે જીવ ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાયથી યુકત છે તેને યોગ અર્થાત્ આત્મપરિણતિ રૂપ મન વચન કાયને વ્યાપાર સમ્પરાય કિયાને અર્થાત્ સંસારમાં ભ્રમણ કરવાવાળી કિયાને આસ્રવ થાય છે. તાત્પર્ય એ છે કે મનોયોગ, વચનયોગ અને કાયયોગથી થનારે પૂર્વોકત આસ્રવ બધાં સંસારી અને એકસરખો ફળદાયી નીવડત નથી, નહીતર કયુકત જીવને જે આસ્રવ થાય છે તે સા૫ાયિક આસ્રવ કહેવાય છે, જેના કારણે તેને સંસાર-પરિભ્રમણ કરવું પડે છે, પરંતુ જે જીવ કપાયથી મુકત થઈ જાય છે. તેમને ઈર્યાપધ આસ્રવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી.
જે આત્માને ક–હણે અર્થાત્ દુર્ગતિમાં લઈ જાય તે કષાય કહેવાય છે અથવા જેમ વડની છાલ, બહેડા અને હરડ-આદિ કષાય વસ્ત્ર વગેરેમાં રાગનાકારણ હોય છે તેવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાય