________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
सञ्जीवनीति वरमौषधमेकमेव. व्यर्थश्रमप्रजननो न तु मूलभार:
(૧૨૦૮ )
॥ ૧॥ પરમ (શ્રેષ્ઠ) તત્ત્વમાગને પ્રકાશ કરનાર એક શ્લાક ભણવા તે પણ સારા છે, પરંતુ લેાકેાને માત્ર ૨જન કરવા માટે કરેાડ ગ્રંથ (àાક) ભણવા તે સારા નથી. જેમકે સંજીવની નામની એક જ એક જ ઔષધિ શ્રેષ્ઠ છે, પરંતુ ફોગટ શ્રમને જ ઉત્પન્ન કરે તેવા ઘણાં મૂળીયાંને સમૂહ સારેા નથી. ૧૫. વિદ્યા લખાવવાનુ ફળ—
कि कि तैर्न कृतं न किं विवपितं दानं प्रदत्तं न किं, का वाssपन्न निवारिता तनुमतां महार्णवे मज्जताम् ? | नो पुण्यं किमुपार्जितं किमु यशस्तारं न विस्तारितं, सत्कल्याणकलापकारणमिदं यैः शासनं लेखितम् ? ।। १६ ।। ટ્રાના પ્રદળ, અવસર , ì૦૧૬.
ડમના
..
જેમણે સાચા કલ્યાણના સમૂહનું કારણ એવુ શાસ્ર લખ્યુ છે તેઓએ શું શું નથી કર્યું ? શું નથી વાળ્યું ? કયું દાન નથી આપ્યું ? મૈહરૂપી મહાસાગરમાં પ્રાણીઓની કઇ આપત્તિનું નિવારણ નથી કર્યું ? કયું પુણ્ય ઉપાર્જિત નથી કર્યું ? અને કયા યશ નથી વિસ્તાર્યો? (તેમણે આ બધું જ કર્યું' સમજવુ. ) ૧૬.
ये लेखयन्ति सकलं सुधियोऽनुयोगं, शब्दानुशासनमशेपमल कृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसंपादक निपुणा पुरुषोत्तमास्ते
ફાનાપ્રિયળ,
।। ૨૭ || અવલર ૬, ૉ૦૧૭,