________________
પ્રકીણું ક શ્લોકા
( ૧૪૧૧ ).
निर्धना पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ||८४ ॥ મહામારત, શાન્તિત્ત્વ, ૪૦ ૭૨, 1૦ ૨૨૦.
પ
કાઈ પણ અક્ષર ખીજ (મંત્ર) રહિત નથી, કેાઈ મૂળિયુ' ઔષધ વિનાનું નથી, તથા પૃથ્વીના કાઇ પણ ભાગ ધન વિનાના નથી, પરંતુ તેના જાણનારા દુલ ભ છે—કાઇક જ
હાય છે. ૮૪.
ત્યાજ્ય વસ્તુઃ—
लोभमूलानि पापानि, रसमूलानि व्याधयः ।
નેમુહાનિ ૩:વાનિ, શ્રીળિ ચન્ના સુણી મન્ ! ૮૧ ॥ ઉદ્દેશમાહા (માષાન્તર), પૃ૦ ૪૧. (પ્ર.સ.)
પાપનું મૂળ લાભ છે, વ્યાષિનુ મૂળ મધુરાદિક રસ છે, અને દુઃખનું મૂળ (કારણ) સ્નેહ છે, તેથી લાભ, રસ અને સ્નેહ એ ત્રણના ત્યાગ કરી તું સુખી થા. ૮૫.
तरुदाहोऽतिशीतेन, दुर्भिक्षमतिवर्षणात् ।
अत्याहारादजीर्ण च, अति सर्वत्र वर्जयेत् ॥ ८६ ॥ પાર્શ્વનાથચરિત્ર ( ઘ ), સર્વ ૨, ો૦ ૨૦૩.
અત્યંત શીત પડવાથી વૃક્ષેા ખની જાય છે, અત્યંત વૃષ્ટિ થવાથી દુકાળ થાય છે, અને અત્યંત આહાર કરવાથી અજીણુ થાય છે. તેથી સ કાર્યોંમાં સવ ઠેકાણે અતિના ત્યાગ કરવા ચેાગ્ય છે. ૮૬.
अतिदानाद्वलिर्बद्धोऽतिगर्वेण च रावणः ।
अतिरूपाद्धृता सीता, ह्यति सर्वत्र वर्जयेत् ॥ ८७ ॥ પાર્શ્વનાથચરિત્ર ( નવ ), go ૐ (પ્ર. સ