________________
અનુપૂર્તિ–લોકો
( ૧૪૩૭ )
શારીરિક કર્મ
अदत्तानामुपादानं, हिंसा चैवाविधानतः । परदारोपसेवा च, शारीरं त्रिविधं स्मृतम् ॥५३॥
મારપરા, થાય ૨૨, ૭. આપ્યા વગર કઈ પણ ચીજને લેવી, શાસ્ત્રના વિધાન વગર હિંસા કરવી અને પરદાદાનું સેવન કરવું; આ ત્રણ પ્રકારનું શારીરિક કમ કહ્યું છે. ૫૪. કર્મ કેને ન લાગે?
जगद्मोगादुदासीन आसीनो ध्यानकुञ्जरे । अनासक्तो न लिप्येत, कणा झानमानसः ॥५४॥
| મહિયોગમારા, સ્તોકદ જે સંસારના ભેગોથી વિરક્ત છે, શુભ ધ્યાનરૂપી હાથી ઉપર બેઠેલો છે (ધ્યાની છે), વિષયે ઉપર આસક્ત થતો નથી અને જ્ઞાનયોગમાં તકલીન રહે છે, તે આત્મા નવાં કર્મોથી લપાતા નથી-કર્મબંધ કરતો નથી. ૫૪. મન પ્રવર્તક
तस्येह त्रिविधस्यापि, त्र्यधिष्ठानस्य देहिनः । दशलक्षणयुक्तस्य, मनो विद्यात् प्रवर्तकम् ॥५५॥
માનવધર્મરાણ, અપચાર ૨૨, ચકોર ૪. તે (મન, વચન અને કાયાજન્ય) ત્રણ પ્રકારના કર્મનું અને દશ લક્ષણે કરીને સહિત તથા (સવ, રજ અને તમ અથવા