________________
( ૧૪૫૬ )
સાચું સુખઃ—
સુભાષિત-પન્ન–રત્નાકર
तुच्छसौख्याप्तये जीवाः, प्रयतन्ते मुदाऽखिलाः । भव्याक्षय्यसुखाप्त्यै तूत्सहन्ते विरला जनाः ॥१०७॥
मुनि हिमांशुविजय. જે તુચ્છ-(ખાખ-નશ્વર) છે તેવા સુખને મેળવવા અષાય ઢાકા હાંશથી પ્રયત્ન કરે છે, જ્યારે જે સુંદર તથા નિત્ય છે તેવા સુખને માટે તે વિરલા-કેટલાક ભાગ્ય શાળી જીવા જ ઉત્સાહ રાખે છે-પ્રયત્ન કરે છે. ૧૦૭.
यचराट् श्रीमणिभद्रो विजयतेतराम्