________________
( ૧૪૫૪ )
સુભાષિત-પથ-રત્નાકર
किं वाप्तः परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहिनां,
स्वं चेनीचपथेन गच्छसि पयः । कस्त्वां निरोद्धुं क्षमः १ ॥ १०१ ॥ ૩૧ાતળિો, પૃ૦ ૨૮( ય. વિ. *. )
હું પાણી ! શીતળતાના ગુણુ તારા જ છે, તારી સ્વચ્છતાનિમાઁળતા સ્વભાવથી જ છે, તારી પવિત્રતા વિષે તેા શું કહીએ? કેમકે તારા સ્પશ વડે ખીજા અપવિત્ર હોય તે પણ પવિત્રતાને પામે છે, આથી વધારે તારી સ્તુતિ શી કરવી? પ્રાણીઓનું જીવન જ તું છે. આવા છતાં પણ તું જો નીચ માગે જાય તે પછી તને રાકવાને કાણુ સમથ છે? ૧૦૧.
ત્ર
अपात्रे रमते नारी, नीचं गच्छति कूलिनी । गिरौ वर्षति पर्जन्यो लक्ष्मीः श्रयति निर्गुणम् ॥ १०२ ॥ ત્રિશ્ચિ॰, વર્ષ ૨, સર્વ ૪, ફા॰ રૂ.
શ્રી અપાત્ર (કુરૂપ) સાથે ક્રીડા કરે છે, નદી નીચે જાય છે, મેધ પર્વત પર વસે છે અને લક્ષ્મી નિર્ગુણ જનની પાસે જાય છે. ૧૦૨.
સેવાનિંદાઃ—
सेवा श्ववृत्तिर्यैरुक्ता, न तैः सम्यगुदाहृतम् ।
श्वानः कुर्वन्ति पुच्छेन, चाटु मूर्ध्ना तु सेवकाः || १०३॥
આવિધિ, g૦ ૮૭, ( આમા. સ. ).
આજીવિકાને માટે પરની જે સેવા કરવી તે તેા શ્વાનવૃત્તિ છે, એમ જે પડિતાએ કહ્યુ છે, તેઓએ ખરાખર ઠીક કહ્યું