________________
અનુપૂર્તિ-શ્લોક
( ૧૪૪૭ )
સાચો ધમ
शैवो वाच्यः स एवान्यशिवकरणधीः सत्प्रयासः सदैव, प्रोक्तः सन् वैष्णवो यः परभयहरणे व्याप्तचित्तो भवेत् सः । वाच्यो जैनः स शुद्धोऽखिलजनमनसां सौख्यदः सद्गुणो य आर्ष सत्पारसी यो विदधति विधिना नामधारी तदन्यः । ८१॥
ધર્મવિયોગમારા, ગો. રૂ. જે હમેશાં બીજાનું ભલું કરવાની ભાવનાવાળો હોય અને સારું કામ કરનાર હોય તે શિવ છે. જે બીજાના ભયને (દુઃખને) ટાળવા માટે પોતાના ચિત્તથી (વચન–શરીરની સાથે મનથી પણ) પ્રયત્ન કરતે હોય તે સાચે વૈષ્ણવ છે. જે જગના સઘળા પ્રાણીઓને સુખ આપનાર અને ગુણિયલ હોય તે શુદ્ધ જૈન છે અને જે ઋષિભાષિત–આત્મ તપયેગી કાર્ય કરે છે તે સાચો પારસી છે. બાકીના તે બધાય નામ ધારી છે. અર્થાત સાચા શૈવ, વૈષ્ણવ, જૈન અને પારસી નથી. ૮૧. જૈનધર્મને પ્રચાર– विचार्य सम्यक् समयस्य पद्धति,
युक्त्याऽनुभूत्या च समन्तताद् भुवि । સુત્રાવ સીધુળ: સુપાર્ટ્સ, प्रचारणीया जिनधर्मभावना ।' ८२ ॥
मुनि हिमांशुविजय. યુક્તિ અને અનુભવથી જમાનાને તથા આગમનો વિચાર