________________
(૧૪૪૮) સુભાષિત-પદ્ય-રનાકર કરી (જમાનાને ઓળખી) સાચા શ્રાવક તથા સાધુએ ઉચિત ઉપાયોથી જગતમાં જૈનધર્મની ભાવનાનો વિસ્તાર કરે જોઈએ. ૮૨. અન્ય દર્શનનું કાર્ય स्वयं कुमार्ग लपतां नु नाम, प्रलम्भमन्यानपि लम्भयन्ति । सुमार्गगं तद्विदमादिशन्तमसूययाऽन्धा अवमन्वते च ॥ ८३॥
અયોધ્યાત્રિશિકા (માજ), ૦ ૭. જેઓ અસૂયાવડે અંધ થયેલા છે તેઓ પોતે ભલે કુમાગને ઉપદેશ આપે, પરંતુ તેઓ બીજા સન્માર્ગવાળાને પણ ઉપાલંભ આપે છે એટલે કે સંસારસમુદ્રમાં નાંખવાને પ્રયાસ કરે છે, તથા જે સન્માર્ગમાં રહેલા છે, સન્માગને જાણે છે અને સન્માગને ઉપદેશ આપે છે તેમની પણ તેઓ અવગણના કરે છે. ૮૩. જૈનદર્શનનું મહત્ત્વ – प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत् तब शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो विडम्बनेयं हरिमण्डलस्य ॥ ८४ ॥
રિચાર્જિગિરા (ડેમ), ૦ ૮. (સમસ્ત નયમાંથી માત્ર નયના એક) પ્રદેશને જ માનનારા પર શાસન થકી જે તમારા શાસનને પરાભવ તે તે પતંગિ યાના બચ્ચાની કાંતિના આડંબરથકી સૂર્યમંડળની વિડંબના તુલ્ય છે. (એટલે કે પતંગિયા પેતાની કાંતિવડે સૂર્યની કાંતિને પરાવ કરે તેવું તે અશકય છે) ૮૪.