________________
અનુપૂર્તિ-લે કે
(૧૪૪૩ )
અંતરાત્મા –
बहिर्भावानतिक्रम्य, यस्याऽत्मन्याऽऽत्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्जैः, विभ्रमध्वान्तभास्करैः॥ ७० ॥
બાહ્ય પદાર્થોને છોડીને પિતાના આત્માની અંદર જ જેને આત્માને નિશ્ચય છે તેને સર્વજ્ઞ પુરુષોએ અન્તરાત્મા માન્ય છે. ૭૦. બહિરાભા–
आत्मबुद्धिः शरीरादौ, यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥७॥ આત્માની અજ્ઞાનતાને લીધે જે જીવની શરીર-ધનમાલ વગેરે જડ પદાર્થોને આત્મા માનવાની બુદ્ધિ છે અને જે મેહનિદ્રાથી આત્માનું ભાન ભૂલેલે છે તે જીવ બહિરાત્મા જાણ. ૭૧. અંતરાત્મા તથા બહિરાત્મા– आत्मधिया समुपातः कायादिः कीर्त्यतेत्र बहिरात्मा। कायादिः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥ ७२ ॥
થોરશાસ્ત્ર, પ્રકાશ ૨૨, ૦ ૭. ( આત્મબુદ્ધિથી માનેલા ) શરીરાદિને જે આત્માપણે માને છે તે બહિરાતમાં કહેવાય છે. અને કાયાદિ જડ પદા
ના અધિષ્ઠાયકને જે આત્મા તરીકે માને છે તે અન્તરાત્મા કહેવાય છે. ૭૨.