________________
અનુપૂર્તિ-
કે
( ૧૪૪૧ )
तथा स्वर्गादग्रप्रचुरसुखसन्दोहममुना, भुवः सौराज्येन त्वमपि गतबुद्धे ! तुलयसि ॥६॥
હળવાયુ માર, મો૦૮. જેમ કે ઈક કુબુદ્ધિવાળે મનુષ્ય પ્રાતઃકાળે ડાભના તૃપના અગ્ર ભાગ પર રહેલા ઝાકળના બિંદુએ કરીને સમુદ્રની તુલના કરે, તે જ પ્રમાણે હે બુદ્ધિરહિત તું પણ સ્વર્ગના અત્યંત મેટા સુખના સમૂહની આ પૃથ્વીના રાજાવડે તુલના કરે છે. ૬૪. જૈન મુનિનું સ્વરૂપ – पार्वती महादेवं पृच्छति
ते कीदृशा महाराज !, कर्म कुर्वन्ति कीदृशम् ।
अवतारकथां तेषां, महादेव ! निगद्यताम् ।। ६५ ।। મારે વાર–
दण्डकम्बलसंयुक्ता अजलोमप्रमार्जनीः । गृह्णन्ति शुद्धमाहारं, शास्त्रदृष्टया चरन्ति च ।। ६६ ।। तुम्बीफलकरा भिक्षाभोजनाः श्वेतवाससः । ન નિ જતાં જોઉં, ત્યાં સુનિ II હ૭ છે.
પછાપુતાળ. પાર્વતીએ મહાદેવજીને પૂછયું–હે મહારાજ, તે (જૈન સાધુઓ) કેવા હોય છે? કેવા પ્રકારનું કર્મ કરે છે? અને તેમનું જીવન કેવું હોય છે, તે હે મહાદેવજી ! આપ કહો. ૫.
મહાદેવજી બોલયા–તે ( સાધુએ ) દાંડે અને કાંબળીને
૧૬