________________
અનુપૂર્તિ-કોકે
( ૧૪૩૮ ) ચંચલ એવું મન કઈ વાર શેક કરે છે, કેઈક વાર વિવેક (તાવિક વિચારો કરે છે, કઈ વાર ભેગની ભાવના, તે કઈ વાર
ગ અને વિયેગના માર્ગમાં પ્રયાણ કરે છે, કદાચિત્ શરીરાદિક પિાગલિક વિચારણામાં તલ્લીન થાય છે, તે વળી કયારેક દેવદાનવમંત્રાદિના ચમત્કાર તરફ દોરાય છે. આવી રીતે ચંચલ ચિત્તની જુદી જુદી અવસ્થા ક્ષણક્ષણમાં બદલાતી જાય છે એ દુઃખની વાત છે. મન કયાંય સ્થિર રહેતું નથી. મન માંકડું છે. ૫૮. શાથી કઈ ગતિ મળે –
अन्त्यपक्षिस्थावरतां, मनोवाकायकर्मजैः ।। दोषैः प्रयाति जीवोऽयं, भवयोनिशतेषु च ।। ५९ ॥
પાશવહરાત, મધ્યાય ૩, ૨૩૦. મન, વચન અને કાયાના કર્મ જન્ય દેથી જીવ અનુક્રમે નરક ગતિ, તિર્યંચગતિ અને સ્થાવરગતિને સેંકડો ભલગી પામે છે. ૫૯. નરકગતિનું કારણ
परद्रव्याण्यभिध्यायंस्तथाऽनिष्टानि चिन्तयन् । વિતામિનિબેશ , ગાયનેકાણુ યોનિ ! ૬૦ |
કાશવારકૃતિ, શ્રદાય ૩, ૨૨૩. પારકા દ્રવ્યનું ચિંતન કરનાર, પારકાનું ભુંડું વિચારનાર અને ખોટે આગ્રહ રાખનાર (પ્રાણી) છેલ્લી-નરક ગતિમાં ઉત્પન થાય છે. ૬૦.