________________
અનુપૂર્તિ-શ્લોકે
( ૧૪૩૧ ).
આ સ્ત્રી કાળ રહેનારી, યૌવન ઈન્દ્રધનુષના જેવું અને પ્રિયજનના નિર્વાહમાં સનેહને રંગ પતંગના જે (અનિત્ય) સમજ. ૩૪.
प्रचलज्जलसङ्क्रान्तचन्द्रबिम्बवदग्रहे । नारीमनसि कश्चेतःप्रतिबन्धः सतां भवेत् ॥ ३५ ॥
iાર્શ્વનાથar (a), સને ૨, મો. ૭૪૪ (. છે.) હીળા લેતા પાણીમાં પડેલા ચંદ્રના બિંબની જેમ ગ્રહણ ન કરી શકાય એવા સ્ત્રીના મનમાં સજ્જનોનો કેવો નેહ હોય? (ન હોય). ૩૫. स्वमेन्द्रजालादिषु यद्वदास रोषश्च तोषश्च मुधा पदार्थैः । तथा भवेऽस्मिन् विषयः समस्तैरेवं विभाव्यात्मलयेऽवधेहि।।३६॥
ગામનાકુર, ઋા. ૨૭, જેવી રીતે રૂમ અથવા ઈદ્રજાળ વગેરેમાં પ્રાપ્ત થએલા પદાર્થો પર રેષ કર કે તેષ કરે તે તદન નકામે છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર પણ રોષ કર કે તેષ કરે તે નકામે છે, આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તત્પર થા. ૩૬. अनादिनिधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजन्ति निमज्जन्ति, जलकल्लोलवजले ॥ ३७ ।।
ધર્મવિજુ. આદિ અને અંત રહિત એવા દ્રવ્ય(પદાર્થ )ને વિષે દરેક ક્ષણે પિતાના પર્યાયે, જળને વિષે જળના તરંગોની જેમ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. (આથી બધું અનિત્ય છે)૩૭.