________________
( ૧૪૩૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે બદલો લેવા માટે અથવા કોઈ પણ પ્રકારના ફળને ઉદ્દેશીને અથવા તે કલેશપૂર્વક દાન દેવામાં આવે તેને રાજસિક દાન કર્યું છે. ૪૩. તામસિક દાન –
अदेशकाले यद् दानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञातं, तद् दानं तामसं स्मृतम् ॥ ४४ ॥
પાર્શ્વનાથવરિત્ર (વ), ન ૬, રહો ૪૬ (.વિ. ) દેશકાળ જોયા વગર, અપાત્રને, સત્કાર વગર અથવા તિરસ્કારપૂર્વક જે દાન અપાય તે તામસિક દાન કહેવાય છે. ૪૪. અદત્ત દાન –
अदत्तं तु भयक्रोधशोकवेगरुजान्वितैः ।। तथोत्कोचपरीहासव्यत्यासच्छलयोगतः ।।४५ ।। बालमूढास्वतंत्रातमत्तोन्मत्तापवर्जितम् ।। कर्ता ममेदं कर्मेति, प्रतिलोभेच्छया च यत् ॥४६॥ अपात्रे पात्रमित्युक्ने, कार्ये वा धर्मसंहिते । यहत्तं स्यादविज्ञानाददत्तमिति तत्स्मृतम् ॥ ४७ ।।
શહ. અદત્ત-દાન દીધેલ છતાં નહીં દીધેલ બરાબર, અર્થાત્ પાછું લઈ શકાય તેવું દાન આ પ્રમાણે જાણવું –જે દાન ભય, ક્રોધ, શેક, આવેશ કે રોગથી યુક્ત માણસે આપ્યું હોય; તેમજ અડચણ દૂર કરવા માટે, મશ્કરીમાં, બદલાની ઈચ્છાથી કે કપટમાં ફસાઈને આપ્યું હોય; બાળક, મૂઢ, પર