________________
અનુપૂર્તિ કે
(૧૪૩૩) દાન કેને આપવું ––
न केवलं ब्राह्मणानां, दान सर्वत्र शस्यते । भगिनीभागिनेयानां, मातुलानां पितृस्वसुः ॥ ४० ॥ दरिद्राणां च बन्धूनां, दानं कोटिगुणं भवेत् । मातृगोत्रे शतगुणं, स्वगोत्रे दत्तमक्षयम् ॥ ४१ ॥
વાનમય. દરેક ઠેકાણે કેવળ બ્રાહ્મણના દાનના જ વખાણ નથી કર્યા પણ બહેન, ભાણેજે, મામા, ફઈ, દરિદ્રો અને ભાઈઓને આપેલ દાનનું કરોડગણું ફળ મળે છે. વળી માતાના ગેત્રમાં આપેલ દાન સોગણું અને પિતાના ગેત્રમાં આપેલું દાન અક્ષય (કદી નાશ ન પામે એવું થાય છે. ૪૦-૪૧. અભયદાન મહિમા –
जीवितव्यं ददानेन, दत्तं त्रिभुवनं ततः । हरता तत्तु सर्वस्वं, हृतं शून्यीकृतं जगत् ॥ ४२ ।। પાર્શ્વનાપર (વ), ૨, , ૪૮ (૪, જિ. i.)
જે જીવિતદાન (અભયદાન) આપે છે તેણે ત્રણે જગત આપ્યું ગણાય અને જે જીવિતને હરી લે છે તેણે બધું હરી લીધું અને જગત શૂન્ય કર્યું સમજવું. ૪૨. રાજસિક દાના–
यत्तु प्रत्युपकाराय, फलमुद्दिश्य वा पुनः । दीयते हि परिक्लिष्ट, तद् दानं राजसं स्मृतम् ॥ ४३ ॥ પાર્શ્વનાગરિ (ઘ), , રોડ ૫૫ (કવિ)